UPC નું પુરૂ નામ જણાવો.
Anonymous Quiz
17%
Universal Planning Code
65%
Universal Product Code
11%
Univarsal Planning Coding
7%
Unified Poduct Coding
🥰9👍4😁3🤩3
RED Labz - CPT (કમ્પ્યૂટર પ્રોફિશિયન્સી) ટેસ્ટ માટેનુ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ
🤔 કેમ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ???
👉કારણ કે અમે અહી શીખવીએ છીએ પાયાથી કમ્પ્યૂટર અને સાથે સાથે ચોકસાઈ પૂર્વક નુ વર્ક.
ડેમો તરીકે અહી આપ વિદ્યાર્થિઓ દ્વારા તૈયાર થતું બુલેટ લીસ્ટ જોઈ શકો. એકદમ નીટ એન્ડ ક્લીઅર👌🤘
તો CPT આવે એની રાહ ના જુઓ. ચોકસાઈ પૂર્વક ની CPT શીખવા આજે જ જોડાઓ અમારા ઇન્સ્ટિટ્યૂટ માં
RED Labz 7405056050

👍8❤1
નીચે પૈકી કયું ઓપનસોર્સ કક્ષાનું વર્ડ-પ્રોસેસિંગ સોફટવેર નથી ?
Anonymous Quiz
17%
Openoffice.org Writer
23%
AbiWord
40%
Microsoft Word
21%
Kword
👍6👏2
👍4
લખાણમાંના કોઈ ચાવીરૂપ શબ્દ માટ વધારાની ટિપ્પણી જો જે-તે પાનાના છેક નીચેના ભાગે છાપવામાં આવે તો તેને શું કહે છે ?
Anonymous Quiz
18%
એન્ડનોટ
55%
ફુટનોટ
17%
એફિઝનોટ
10%
બોટમનોટ
👍13🤔3🔥2
MS Word માં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
10%
F1
33%
F2
25%
F3
32%
F4
👍18🤯6😁4🔥1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CPT Colour Book available in Gandhinagar now🥳
1. ગુજરાતી વિદ્યાર્થી
2. જલારામ બુક સ્ટોર.
Limited Stock available
1. ગુજરાતી વિદ્યાર્થી
2. જલારામ બુક સ્ટોર.
Limited Stock available
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Let's Crack the CPT together with RED Labz 🥳. Join us for best practice and guidance.
New batch at 6.30 Evening.
Don't wait more, just start practicing today👍
New batch at 6.30 Evening.
Don't wait more, just start practicing today👍
👍7🔥2
નીચે પૈકી કોણ એક એવા પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કમ્પ્યૂટરના સ્ત્રોતને હાનિકારક કરવાની કામગીરી કરે છે ?
Anonymous Quiz
58%
ટ્રોજન હોર્સ
20%
વોર્મ
16%
ટ્રેપ ડોર્સ
6%
લોજિક બોમ્બ
👍7👏6
સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
11%
Insert - Tools
74%
Insert - Chart
11%
View - Chart
4%
Data - Chart
👍10