Telegram Web
આવી જજો લાઈવ 🔥
😁1
આવી જજો લાઈવ 🔥
🥰1
Forwarded from RED Labz
આ રહ્યું અમારું 2020 નુ High Court Assistant નુ પરિણામ....🤷‍♀🤷🤷‍♂

હવે તમે જ નક્કી કરો કે તૈયારી જલ્દી શરૂ કરવી કે આવતી કાલ પર છોડી દેવું...

🧑‍💻🧑‍💻🧑‍💻કમ્પ્યૂટર વિષયની લાઈવ બેચ માટેની માહિતી આપને આ લીંક પર થી મળી જશે
https://bit.ly/40NUFhC
(તૈયારી અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં કરાવવામાં આવશે.)
સાથે CCC સર્ટિફિકેટ ફ્રી

તથા ભરતી ને લગતી સચોટ માહિતી માટે આપ અમારી મદદ 7405056050 નંબર પર કોલ કરીને લઈ શકો
👍5🔥3👏1😁1
સાહેબ: લે આ ટાઈપ કરી નાખ 15 મિનિટ માં

ક્લાર્ક: સાહેબ ટાઈપિંગ તો નથી આવડતું

સાહેબ: તો શું આવડે છે?

ક્લાર્ક: તમારા સાસુંના પતિની એક ની એક દીકરીના માસી ની બેન તમારી શું થાય એ કહી શકું...🤣😁😂

#નવી_પરીક્ષા_પદ્ધતિ
😁61👍16👏2🤯2😱21
નવી પદ્ધતિમાં સુધારા થવા જોઈએ?
Anonymous Poll
66%
હા
34%
ના
👍3
આ છે 2008 માં ગુજરાત સરકારે પ્રમાણિત કરેલો સીસીસી નો સિલેબસ - જેને આજે 15 વર્ષ થયા - એ સોફ્ટવેર અને કોમ્પ્યુટર પણ વર્ષો પહેલાં expire થઇ ગયા...

અને સરકાર ને મામાની બેનના સસરાના પુત્રની પત્ની જોડેનો સંબંધ આવડે એવા ક્લાસ 3 ક્લાર્ક જોઈએ છે (એ પણ 5 વર્ષ ફિક્સ પગારમાં ગુલામી કરે એવા)...
👍28🔥1
વિદ્યાર્થીમિત્રો, ક્લાસ 3 ની બદાલયેલ પરિક્ષા પદ્ધતિ માં આપને મુંઝવતા પ્રશ્નો છે?
Anonymous Poll
73%
હા
27%
ના
3👍1
વિદ્યાર્થીમિત્રો, ક્લાસ 3 ની બદલાયેલ પરીક્ષા પધ્ધતિના મુંજવતા પ્રશ્નો આપ મને @shravangohel પર મેસેજ કરી શકો.
પ્રશ્ન સમજાઈ શકે તેવી વિનમ્ર ભાષામાં લખવો.
☝️આખા ગુજરાતમા 400+ થી પણ નાના મોટા કલાસીસ ચાલે છે એમાં થી કોઈ એક ક્લાસીસ ના સંચાલકો આ બાબત પર વિધાર્થીઓનો પક્ષ મુકવા તૈયાર નથી?

☝️શું એકલા યુવરાજસિંહ ને જ આખા ગુજરાતના યુવાનોની ચિંતા હતી??

~~~જ્ઞાન સારથી પરિવાર
👍30🔥2👏2
નવી પરીક્ષા પદ્ધતીને સુધારવા સરકારનું ધ્યાન દોરવું જોઈએ?
Anonymous Poll
78%
હા
22%
ના
👍6😁1🤔1
સરકારે કૌભાંડ રોકવા માટે નવી પધ્ધતિ અમલમાં લાવ્યા તે સારી બાબત છે પણ....
ક્લાસ 3 ની બદલાયેલી પધ્ધતિ મારા મતે.....

- ક્લાસ 3 ના અધિકારીઓનું કામ મુખ્યત્વે કમ્પ્યૂટર આધારિત જ હોય છે તેમ છતા આ પધ્ધતિને કમ્પ્યૂટર વિષય જોડે દુર દુર સુધી કોઈ લેવા દેવા નથી.

- ક્લાસ 3 ના અધિકારીઓની પ્રેક્ટિકલ ક્ષમતા પ્રેક્ટિકલ પધ્ધતિના આધારે માપવાને બદલે આ લોકોએ જાણ્યા જોયા વિના ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો ઉમેરી દિધા.

- સમજણ આધારિત પરિક્ષા પધ્ધતિને બદલે આ લોકો ફરીથી સુપર્બ ગોખણશક્તિ આધારિત પધ્ધતિ અમલમાં મુકવા જઈ રહ્યા છે જેના ખુબ જ નુકશાન આવનાર સમયમાં જોવા મળશે.

- MCQ અને પ્રેક્ટિકલ પરીક્ષાનું ચેકિંગ કમ્પ્યૂટર આધારિત હોય રિઝલ્ટ બે કે ત્રણ મહિનામાં આવી શક્તું જ્યારે ડિસ્ક્રિપ્ટિવના રિઝલ્ટમાં કેટલો સમય લાગે એ નક્કી કરવું અઘરુ છે.

- પ્રેક્ટિકલ વિષય ભણ્યા બાદ કદાચ કોઇ જગ્યાએ સિલેક્ટ ના થવાય તો પ્રાઈવેટ જોબમાં પણ કમ્પ્યૂટર જેવા વિષયો ખુબ ઉપયોગી નિવડે છે જ્યારે અહિ તો કોઈ પણ પ્રેક્ટિકલ એપ્રોચ સરકાર દ્વારા દાખવવામાં આવ્યો જ નથી.

- MCQ + Practical આ પરિક્ષા પધ્ધતિને લીધે તૈયાર થતા વિદ્યાર્થીઓ ખુબ જ સારી કાર્યક્ષમતા ધરાવે છે જ્યારે MCQ + Descriptive પધ્ધતિના લીધે માત્ર યાદશક્તી આધારિત વિદ્યાર્થિઓ તૈયાર થશે જેમની કાર્યક્ષમતા પહેલાની સાપેક્ષમાં ખુબ જ અલગ રહેશે.

- જો આ પધ્ધતિમાં ઝડપથી ફેરફાર કરવામાં નહી આવે તો આવનાર દિવસોમાં સરકારને કાર્યક્ષમ અધિકારીઓ મળવાનું બંધ થઈ જશે અને પછી સરકાર જ કહેશે કે અમે આઉટ સોર્સથી આ બધા કામ કરાવી લેશું એટલે અમારે આવા અધિકારીઓની જરુર જ નથી. આમ થવાથી આવનાર દિવસોમાં સરકારી ભરતીઓ હાલમાં છે એના કરતા ઘણી ઓછી થઈ જશે અથવા તો નહિવત થઈ જશે જેના માટે માત્ર અને માત્ર સરકાશ્રીની આવી પરિક્ષા પધ્ધતિઓ જવાબદાર રહેશે.

ઉપરના મુજબની માહિતી સરકાર ધ્યાનમાં લે તેવી મારી નમ્ર અપીલ છે.
શ્રવણ ગોહેલ.
👍39😁5🔥2
ઉપરનો મેસેજ શક્ય હોય તો આપના મિત્રો સુધી અવશ્ય પહોચાડો...
👍11🔥2
Gujarati Stenographer 28.05.23.pdf
182.8 KB
તારીખ 28.05.23 ના રોજ લેવાયેલ ગુજરાતી સ્ટેનોગ્રાફર ની પરીક્ષામાં પુછાયેલા કમ્પ્યૂટર અને ગુજરાતી વિષયના પ્રશ્નો
👍5
માઈક્રોસોફ્ટ એક્સેલની બેઝિક માહિતી જેવી કે રો, કોલમ, સેલ, શીટ તથા તેને લગતી સટીક આંકડાકીય માહિતી એક જ લેક્ચરમાં....

https://www.youtube.com/watch?v=dtREWKQLqJg&lc=UgyoWD6nB1hcMzE-0IF4AaABAg
2👏1
માઈક્રોસોફ્ટ એક્સેલ શીખો સરળ ભાષામાં પ્રેક્ટિસ શીટ સાથે:🖥🖥🖥

વિડીયોની લિંક : https://www.youtube.com/watch?v=Z8VzFXvDYZM

વિડીયોમાં આપેલ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ કરવા માટેની પ્રેક્ટિસ શીટ : bit.ly/3C1z5wc

-દરેક ફોર્મ્યુલાની નાના નાના ઉદાહરણ સાથેની ખુબ જ સરળ ભાષામાં સમજુતી.
-વિડીયોમાં દર્શાવેલ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ બુક
- 100 થી વધુ ફોર્મ્યુલાની ખુબ જ સરળ ભાષામાં તૈયારી....

આવનાર દિવસોમાં યોજાનાર ક્લાસ 3 ની દરેક પરિક્ષા માટે ખુબ જ ઉપયોગી પ્રેક્ટિકલ માહિતી.....
👍6
માઈક્રોસોફ્ટ એક્સેલ શીખો સરળ ભાષામાં પ્રેક્ટિસ શીટ સાથે:🖥🖥🖥

વિડીયોની લિંક :
Maths Function 1 : https://www.youtube.com/watch?v=Z8VzFXvDYZM
Maths Function 2 : https://youtu.be/GTDSqexSNR8

વિડીયોમાં આપેલ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ કરવા માટેની પ્રેક્ટિસ શીટ : bit.ly/3C1z5wc

-દરેક ફોર્મ્યુલાની નાના નાના ઉદાહરણ સાથેની ખુબ જ સરળ ભાષામાં સમજુતી.
-વિડીયોમાં દર્શાવેલ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ બુક
- 100 થી વધુ ફોર્મ્યુલાની ખુબ જ સરળ ભાષામાં તૈયારી....

આવનાર દિવસોમાં યોજાનાર ક્લાસ 3 ની દરેક પરિક્ષા માટે ખુબ જ ઉપયોગી પ્રેક્ટિકલ માહિતી.....
👍6
માઈક્રોસોફ્ટ એક્સેલ શીખો સરળ ભાષામાં પ્રેક્ટિસ શીટ સાથે:🖥🖥🖥

આજના લેક્ચરમાં Text Functions શરુ કરેલ છે. જેની વિડીયો લિંક અહિં આપેલ છે.
https://youtu.be/0qWyO_WDDWY

પ્રેક્ટિસ વિના વિડીયો અધુરો છે, તો આ રહી પ્રેક્ટિસ બુકની લિંક...
http://bit.ly/3C1z5wc

આવનાર દિવસોમાં યોજાનાર ક્લાસ 3 ની દરેક પરિક્ષા માટે ખુબ જ ઉપયોગી પ્રેક્ટિકલ માહિતી.....@redlabz
👍4🔥1
2025/09/11 08:17:19
Back to Top
HTML Embed Code: