Telegram Web
માઈક્રોસોફ્ટ એક્સેલ શીખો સરળ ભાષામાં પ્રેક્ટિસ શીટ સાથે:🖥🖥🖥

આજના લેક્ચરમાં Date & Time Functions શરુ કરેલ છે. જેની વિડીયો લિંક અહિં આપેલ છે.
https://youtu.be/GbceS12Undc

પ્રેક્ટિસ વિના વિડીયો અધુરો છે, તો આ રહી પ્રેક્ટિસ બુકની લિંક...
http://bit.ly/3C1z5wc

આવનાર દિવસોમાં યોજાનાર ક્લાસ 3 ની દરેક પરિક્ષા માટે ખુબ જ ઉપયોગી પ્રેક્ટિકલ માહિતી.....@redlabz
👍3
આવનાર ક્લાસ 3 ની દરેક ભરતી માટે ઉપયોગી એવું માઈક્રોસોફ્ટ એક્સેલ શીખો સરળ ભાષામાં પ્રેક્ટિસ શીટ સાથે....😱😱😱

1. એક્સેલ શરુ કરવાની રીત તથા તેની સ્ક્રીનનો ઉંડાણપુર્વકનો અભ્યાસ...😲
https://youtu.be/dtREWKQLqJg

2. ફંક્શનની શરુઆત મેથ કેટેગરીના ફંકશનથી...... 😲
વિડીયો 1 : https://youtu.be/Z8VzFXvDYZM
વિડીયો 2 : https://youtu.be/GTDSqexSNR8

3. શાબ્દિક માહિતી આધારિત ટેક્ષ્ટ ફંકશન સરળ સમજૂતીમાં.....😐
વિડીયો 1 : https://youtu.be/0qWyO_WDDWY
વિડીયો 2 : https://youtu.be/e2lzvohlTbI

4. તારીખ અને સમય આધારિત ફંકશન મસ્ત સમજૂતી સાથે....🥵
વિડીયો 1 : https://youtu.be/GbceS12Undc

ઉપરના દરેક ફંકશનની પ્રેક્ટિસ માટેની શીટ તમારા કમ્પ્યૂટરમાં આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો અને અત્યારે જ પ્રેક્ટિસ શરુ કરી દ્યો... 😕😕😕
bit.ly/3C1z5wc


વધુ માહિતી માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો....
ટેલિગ્રામ : @redlabz
👍9
👍6
તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કમાં 974 વિદ્યાર્થિઓ કોમન છે.

સર્વે માટે જોડાઓ @REDLabz પર.
👍6
Talati & Junior Clerk Survey.pdf
1.2 MB
તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક માં કોમન કેન્ડિડેટ ના નામની યાદી.

કુલ કોમન 974.

👉👉👉વધુ માહિતી માટે @redlabz
👍5
સફળતા રાતોરાત ના મળે, પણ રાતો રાત ચમકે ખરા....
જય વસાવડા સાહેબનું આ વાક્ય સાર્થક કરતા અરવિંદભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
🔥348👍8
એ હાલોપ, હાઈકોર્ટ આસિસ્ટંટ માટે ક્મ્પ્યૂટરના💻 રોકડીયા 10 માર્ક્સ માટે આવી ગયા છે એકદમ નવા, તરોતાજા અને પ્રેક્ટિકલ પ્રકારના પ્રશ્નો😱 એ પણ RED Labz દ્વારા.

લેક્ચર 1 : https://youtu.be/XlqPlY50bcQ

આ પ્રશ્નોના વિડીયો લેક્ચર જોઈ નાખો એટલે પરિક્ષામાં નવા પ્રકારના પ્રશ્નોનો ખોફ દુર થઈ જશે....
👍7
HC DySO Common.pdf
191.8 KB
HC DySo માં આવેલ આજના રિઝલ્ટમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કમાં રહેલ કોમન ઉમેદવારોની યાદીનો સર્વે....
(આ સર્વે માત્ર માહિતી માટે છે.)
ભૂલ ચુક લેવી દેવી.....
તલાટી કમ મંત્રીમાં 25 અને જુનિયર ક્લાર્કમાં 22 ઉમેદવારો HC DySo માં કોમન છે.
👍7
👉👉રોકડિયા 10 માર્ક્સના સવાલ, કમ્પ્યૂટર🖥 વિષયના.....

લેક્ચર 2 : https://youtu.be/BcecDLFpjao

પ્રથમ લેક્ચર ના જોયો હોય તો : https://youtu.be/XlqPlY50bcQ

પરીક્ષામાં 15 મિનિટના વીડિયો લેકચર થી 2 3 માર્કસ મળી જતા હોય તો આ લેકચર્સ અત્યારે જ જોઈ નાખો😳😳
👍7
આજના કમ્પ્યૂટર વિષયના ગરમા ગરમ પ્રશ્નો.....

લેક્ચર 3
: https://youtu.be/j-0CNeiQ_wo

હજુ આપે અગાઉના વિડીયો ના જોયા હોય તો આ રહ્યા આગળના બે દિવસના વિડીયો લેકચરની લિંક:

લેક્ચર 1 : https://youtu.be/XlqPlY50bcQ

લેકચર 2 : https://youtu.be/BcecDLFpjao

કમ્પ્યૂટર વિષયની સચોટ માહિતી માટે જોડાયેલા રહો : @redlabz પર....
👍6
😱5👍4
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે આવી ગયા છે કમ્પ્યૂટર વિષયના🖥 એકદમ તરોતાજા પ્રશ્નો.....

બધા જ વિડીયો જોવા માટેનું પ્લે લિસ્ટ અહી આપેલ છે.....

https://youtube.com/playlist?list=PLocaPzAvBidLqr_J2gScUlXGuDECB5NlF

આવતી કાલ સુધીમાં બધા જ વિડીયો લોડ થઈ જશે તો આજે જ પ્લે લિસ્ટમાં રહેલ વિડીયો જોઈ નાખો અને HCA માટે કમ્પ્યૂટર વિષય માટે બિન્દાસ્ત થૈ જાઓ....
હાલોપ, VMC નો સિલેબસ આવી ગયો છે અને 25 માર્ક્સના કમ્પ્યૂટર ના પ્રશ્નો છે. આ પ્રશ્નો GSSSB ના નવા સિલેબસ મુજબ જ છે.

વધુ માહિતી અને નવી બેચ માટે @redlabz
👍3🔥2
કમ્પ્યૂટર વિષય ના નવા સિલેબસ માટે અગાઉ પણ મે આપને દરેક બાબતો સ્પષ્ટ કરેલી. VMC મા 25 માંથી 25 માર્કસ મેળવવાની રણનીતિ માટે જોડાઈ જાઓ @redlabz પર....

રણનીતિ વિડિયો લેકચરના માધ્યમથી થોડા જ સમયમાં આપની સમક્ષ રજૂ થશે....


શ્રવણ ગોહેલ.
👏7😁4👍2🔥1
કમ્પ્યૂટર ના પ્રશ્નો અંગેજીમાં પુછાશે...😊
🤩17🤯7🔥2👏1
🔥7👍5
હાઈકોર્ટ આસિસ્ટંટની વિડીયો લેક્ચર સિરિઝ અંતર્ગતના બધા જ વિડીયો લેકચર નીચેની લિંક સાથે આપેલ છે.

લેક્ચર 1 : https://youtu.be/XlqPlY50bcQ

લેક્ચર 2 : https://youtu.be/BcecDLFpjao

લેક્ચર 3 : https://youtu.be/j-0CNeiQ_wo

લેક્ચર 4 : https://youtu.be/_WqSirKGoBk

લેક્ચર 5 : https://youtu.be/kI8TeQ3zqT0

લેક્ચર 6 : https://youtu.be/JkTvKNnK30U

લેક્ચર 7 : https://youtu.be/4-0e3vLfksI

લેક્ચર 8(Storage Device) : https://youtu.be/ox2ShLrPVNE

લેક્ચર 9 : https://youtu.be/aYGZZzZj7Nc

લેક્ચર 10 : https://youtu.be/ORS_-_GLGXU

મોજથી બધા વિડીયો જોઈ લેવા. પ્રશ્નોનું લેવલ ખુબ સારી રીતે મેન્ટેન કરેલ છે...
🔥3👍2
2
2025/09/10 15:52:29
Back to Top
HTML Embed Code: