Telegram Web
આ વડીલને આપણે ઘરે બેસાડી દીધા હોય તો કેવું રે????
👍34😁5👏3
માત્ર ટેબ્લેટ કે કમ્પ્યૂટર ખરીદવાથી બધું આવડી જવાનું???

જો કે ઓછું ભણેલા લોકો વસ્તુની MRP ચૂકવી શકે, કિંમત સમજતા તો વર્ષો લાગી જવાના😞

#digital_gujarat.
👏10👍9
Trending 🤢 today #Happy Birthday Moodiji#
😁5😱4👍21🤔1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આ છે આજના પત્રકારત્વ નુ લેવલ. ગુજરાત માં પણ આવા ઘણા બધા પત્રકારો છે જે આપણી, વિદ્યાર્થીઓની લાગણી જોડે રમતા હોય છે 😞
👍9
આ છે આપણા ગુજરાત નું શિક્ષણ😞

બધુ જ રામ ભરોસે 😞
🥰8👍5
GPSC ના ડોબાઓ ને એ પણ નથી ખબર કે થ્રેડ એપ્લિકેશન મેટા એટલે કે ફેસબુક દ્વારા બહાર પાડવામા આવેલી અને ઠોકમ ઠોક કરવા બેઠા છે. 30 જેટલા પ્રશ્નોના જવાબમાં ભૂલ કરીને આ લોકો શુ સાબિત કરવા માંગતા હશે કે પછી ભરતી પ્રકિયા લંબાવવા નવા દાવ ખેલે છે???
👍24🤯5😱4
નીચે આપેલ સંસ્થા ઓ મા જે જે લોકો એ ફોર્મ ભર્યા હોય એ લોકો મેઈલ દ્વારા રજુઆત કરે જેથી સરકાર નું ધ્યાન દોરાય કે આની તારીખો આજ દિન સુધી જાહેર કરી નથી.


જે જે ઉમેદવાર ને લાગે કે આપણે ફોર્મ ભર્યા છે અને આપણે રજુઆત કરવી જોઈએ તો એલોકો મેઈલ દ્વારા રજુઆત કરીશકે


નીચે જે મુજબ આપેલ છે
**Subject/ To / Cc
ખાસ cc  મા જેટલા મેઈલ આપ્યા છે એ એટેચ કરવા.**
એજ રીતે લખવું અને કમ્પોઝ મા તમે જે પોસ્ટ માટે એપ્લાય કર્યું હોય એનું નામ લખી ને તારીખ જાહેર કરવામાં આવે ટૂંક ને ટચ તમને અનુકુળ હોય એ રીતે
તમે જે સંસ્થા મા ભર્યું છે ફોર્મ એમાં મેઈલ કરી દેવો.
બધા મા ભર્યું હોય તો અલગ અલગ કરવો




(1)ગુજરાત યુનિવર્સિટી ( નવેમ્બર 2022 મા ફોર્મ ભરાયેલ)
જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે

Subject - ગુજરાત યુનિવર્સિટીની જુ.ક્લાર્ક ની પરીક્ષા ની તારીખ જાહેર કરવા બાબતે.

TO=
[email protected]
[email protected]

Cc( carbon copy)=
[email protected]
[email protected]
[email protected]
[email protected]


*(2)ભાવનગર મહાનગરપાલિકા ( ફેબ્રુઆરી 2023 મા ફોર્મ ભરાયેલ)**
જુનિયર ક્લાર્ક + વિવિધ પોસ્ટ માટે

SUBJECT- ભાવનગર મહાનગરપાલિકા ની ભરાયેલ અલગ અલગ પોસ્ટ  માટે ની પરિક્ષા ની તારીખ જાહેર કરવા બાબતે.

TO=
[email protected]

Cc=
[email protected]
[email protected]
[email protected]
[email protected]


(3)Ikdrc કિડની હોસ્પિટલ ( મેં 2023 માં ફોર્મ ભરાયેલ)
ક્લાર્ક + વિવિધ પોસ્ટ માટે

SUBJECT -ikdrc ની ભરાયેલ અલગ અલગ પોસ્ટ  માટે ની પરિક્ષા ની તારીખ જાહેર કરવા બાબતે

TO=
[email protected]

Cc=
[email protected]
[email protected]
[email protected]
[email protected]

દરેક ચેનલ વાળા મહત્તમ શેર કરે......🤝
👍13
RED Labz
https://twitter.com/HitenPithadiya/status/1704418496648761717?t=LuTrzbCMGMWRpKA6PlYNrA&s=19
ટ્વીટર મા કોઈકે ખૂબ સરસ ગીત મૂક્યું છે, એક વાર જોજો અને આપણ ને પણ લાગે વળગે તો રિટવિટ કરી દેવાનું😀
😁10👍5🤯2
Forwarded from RED Labz
Lecture 1 to 10 PDF.pdf
6 MB
🎤 VMC અને HCA માટે કમ્પ્યૂટર વિષયના અગત્યના 150 પ્રશ્નો વિડિયો લિંક સાથે. 🖥
👍4
આજે સાંજે 9 વાગે VMC માટે વર્ડનો લેક્ચર છે.
નવીન પ્રકારના અને અંગ્રેજીમા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે 9 વાગે લાઈવ આવવાનું ભુલાય નહી..... (લિંક હમણા શેર થઈ જશે)
🔥4
એક્સેલના આવા નવીન પ્રકારના પ્રશ્નો અંગ્રેજીમા સમજવા માટેનો લાઈવ લેક્ચર

https://www.youtube.com/live/ijET29IXdQI?si=lSCHtFfqATHZMJ2Z
👍5
આપણે કેવું ભણીએ છીએ એ સમજવા માટે દેવાંશીબેન નો આ રિપોર્ટ...🥹

https://youtu.be/3dTRqJ0mns8?si=3EmvwehFnqPDaAgf
👍4
મિત્રો, આવતા મહિને જે BMC Jr. Clerk ની પરિક્ષા યોજાનાર છે તેમા સિલેબસમાં E ઓપ્શનમાં વિદ્યાર્થીઓને મુંજવણ હતી કે જગ્યાને લગતી શૈક્ષણિક લાયકાતમાં શુ કરવું?

તો તેના જવાબ સ્વરુપે આપને જણાવુ કે અહિં 25 માર્ક્સમાં વર્ડ, પાવરપોઈંટ અને એક્સેલ તથા બેઝિક કમ્પ્યૂટરને લગતા પ્રેક્ટિકલ પ્રશ્નો પુછાઈ શકે. એટલા માટે કમ્પ્યૂટરને લગતા પ્રેક્ટિકલ પ્રશ્નો તૈયાર કરીને જવુ...
👍26🔥1
2025/09/01 11:06:40
Back to Top
HTML Embed Code: