Telegram Web
આજે એકસેલનો લાઈવ લેક્ચર છે.

https://www.youtube.com/live/ijET29IXdQI?si=lSCHtFfqATHZMJ2Z
👏7👍3
ગઈ કાલે લેવાયેલ AMC Staff Nurse ની પરિક્ષાની પરીક્ષામાં પુછાઇ ગયેલા કમ્પ્યૂટર વિષયના પ્રશ્નો
👍2
10 માંથી 7 પ્રશ્નો MS Office માંથી પૂછાઈ ગયેલ છે, તો આગળની તૈયારીમાં આ ટોપિક ખૂબ સરસ રીતે તૈયાર કરીને જવો.
https://www.youtube.com/live/TnSGmNCTuuU?si=AViYK1PQGB0Cuk_K

AMC માં પુછાયેલ વર્ડ અને એક્સેલ ના પ્રશ્નો અગાઉના લેક્ચર માંથી આવેલ. અમે પ્રશ્નોનું લેવલ ખૂબ સારી રીતે મેન્ટન કરીએ છીએ તો આજનો પાવર પોઈન્ટ નો લેક્ચર જોવાનું ભૂલતા નહીં 👍
👍3
ઘણા દિવસો પછી દિવ્ય ભાસ્કર ન્યૂઝ દ્વારા શિક્ષક સહાયક પર વાત કરવામાં આવી. Great work by Divya Bhaskar 👍
👍17
હે ભાઈ, આ દિપકસાહેબે મને બ્લોક કરી દિધો હશે???

આપણે તો ખાલી એવું પૂછવું હતું કે સબ એકાઉન્ટ અને ઓડીટરની પરીક્ષા 3 4 વાર શુ કામ લેવી અને ફી ભરવી એવું સાહેબ સરકારને પૂછી જુઓ.

હું X પર ગયો ત્યાં તો સાહેબે બ્લોક કરી દિધો.
પણ ખેર, આનંદ થયો કે સવાલોની પણ એક બીક હોય છે 😡
😁67👍17
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી આન્સર કી મુજબ ઉપર ના પ્રશ્ન નો જવાબ સાચો છે. Excel માં character data type નથી, એના બદલે Text data type આવે છે.
👍21
UPSC Aspirants પછી TVF લઈ ને આવી રહ્યું છે Aspirants. તૈયારી કરતા મિત્રોના સંઘર્ષ આધારીત સંપૂર્ણ નવી વેબ સિરીઝ 25 ઓક્ટોમ્બર ના દિવસે આવી રહી છે 👍
🔥22👍91
ટેકનોલોજી

આજના આ ડિજિટલ યુગમાં ડિજિટલ ઇન્ડિયા ની બાંગુ નાખતી આપણી સરકાર ક્લાસ 1 2 કે 3 ની પરીક્ષામાં શિયાળાની સવાર સુધી જ સીમિત થય જાય છે. વિદ્યાર્થીઓની બુદ્ધિમતા ચેક કરતા પહેલા જેમણે આવા પ્રશ્નો પૂછ્યા એમનું લેવલ પણ ચેક કરવું જોઈએ, નહિ તો આપણે કઈ તરફ આગળ વધીએ છીએ એ તો હવે ઈશ્વર જ જાણે...
😁33👍62😱1
આ પ્રશ્નમાં
HTTP: Hyper Text Transfer Protocol
FTB: આવો પ્રોટોકોલ નથી, FTP- File Transfer Protocol છે.
STP: Spanning Tree Protocol
IP: Internet Protocol

આ પ્રશ્નનો જવાબ સુધરશે👍
@redlabz
👍18👏2
જો દિવાળીમાં તમારા એકાઉન્ટ માં ૧૦૦૦₹ આવી જાય તો???
👍15🔥1
Screenshot 2023-10-20 093319.png
711.5 KB
આજનું ગુજરાત સમાચાર. લગભગ આખુ છાપુ સાઈબર ફ્રોડથી ભરેલું છે. કદાચા આ જ આપણું ભવિષ્ય છે.
આજનું ગુજરાત સમાચાર જોશો તો ખ્યાલ આવશે કે આખુ અખબાર લગભગ સાઈબર ફ્રોડથી ભરેલું છે અને એ પણ સામાન્ય નાગરિક સાથેના કિસ્સાઓ નથી ખુદ પોલિસ કર્મીઓ સાથે બનેલા બનાવ વિશેની માહિતી છે. કદાચ આ જ છે આપણુ ભવિષ્ય. આપણે નથી ભણવામાં કે નથી સ્કુલ કે કોલેજમાં આ બાબતો શીખવતા. આપણને માત્ર શીખવવામાં આવે છે એવા વિષયો જેને વર્તમાન સાથે બહુ લેવા દેવા જ નથી. આ બાબત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે સરકારે સમયસર આ બધી જ બાબતો પર ધ્યાન આપીને સ્કુલ, કોલેજ તેમજ દરેક ભરતી માટેના અભ્યાસક્રમમાં આ બાબતો દાખલ કરવી જ રહી....

શ્રવણ ગોહેલ
👍25🔥5🥰1
આ વડીલ પહેલા 7000 થી 8000 ભરતીની વાત કરતા હતા અને હવે 3800.

વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવવા માટે
1. સરકાર
2. પત્રકારો (આવા)
3. ક્લાસિસ વાળા

હાલ સૌથી મોખરે છે...
😁62👍19🤔12🔥92
પોસ્ટ 1 : 25 જુલાઈ 2023
😁11👍2🤯2
પોસ્ટ 2: 11 સપ્ટેમ્બર
😁10👍2🤔2🤯1
પોસ્ટ 3: 22 ઓકટોબર
😁16👍2
2025/08/31 06:23:52
Back to Top
HTML Embed Code: