આ વડીલની આપ ત્રણેય પોસ્ટ એક સાથે જોઈ શકો😞 તમને નથી લાગતું કે આ સાહેબ વિધ્યાર્થીઓ ને ગેર માર્ગે દોરી રહ્યા છે???
જો ખરેખર જ આપ દિકપ સાહેબને જાણ ના હોય તો સરકારનો પક્ષ લેવાનું બંધ કરી દ્યો અને પત્રકારત્વ છોડીને બીજો કોઈ સારો વ્યવસાય શોધી લો, બાકી નવી બેચું બનાવવા માટે ક્લાસિસ સિવાય બીજા કોઈ લોકો આ પોસ્ટનો ઉપયોગ કરતા નથી એ બાબત આપ સૌ મિત્રો જાણો જ છો.
ખેર, મને તો ટ્વીટરમાં બ્લોક કરેલો છે તો અહી લખવું પડે છે 😞
શ્રવણ ગોહેલ
જો ખરેખર જ આપ દિકપ સાહેબને જાણ ના હોય તો સરકારનો પક્ષ લેવાનું બંધ કરી દ્યો અને પત્રકારત્વ છોડીને બીજો કોઈ સારો વ્યવસાય શોધી લો, બાકી નવી બેચું બનાવવા માટે ક્લાસિસ સિવાય બીજા કોઈ લોકો આ પોસ્ટનો ઉપયોગ કરતા નથી એ બાબત આપ સૌ મિત્રો જાણો જ છો.
ખેર, મને તો ટ્વીટરમાં બ્લોક કરેલો છે તો અહી લખવું પડે છે 😞
શ્રવણ ગોહેલ
👍60🤯6🔥5👏1
આજે ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં ફોન કર્યો.
પહેલી વાત કે એ લોકો ફોન મા સરખી વાત નથી કરતા અને વધુ પ્રશ્નો પૂછીએ તો ફોન કાપી નાખે છે, તો આ લોકો ખાલી ઉડાઉ જવાબ દેવાના પગાર લેતા હશે???
નામદાર હાઈકોર્ટને નમ્ર વિનંતી કે,
સાહેબ, આપને દર મહિને ખાતામાં પગાર મળી જતો હશે પણ અમારે હજુ આવકના કોઈ ફિક્સ સ્ત્રોત નથી અને માં બાપ કે સમાજમાં કોઈ જગ્યાએ તૈયારી દરમ્યાન મોઢું બતાવવાને લાયક નથી. આપ અમારી લાગણી સમજી ને જલ્દીથી પરિણામ આપો એવી અપેક્ષા.
પહેલી વાત કે એ લોકો ફોન મા સરખી વાત નથી કરતા અને વધુ પ્રશ્નો પૂછીએ તો ફોન કાપી નાખે છે, તો આ લોકો ખાલી ઉડાઉ જવાબ દેવાના પગાર લેતા હશે???
નામદાર હાઈકોર્ટને નમ્ર વિનંતી કે,
સાહેબ, આપને દર મહિને ખાતામાં પગાર મળી જતો હશે પણ અમારે હજુ આવકના કોઈ ફિક્સ સ્ત્રોત નથી અને માં બાપ કે સમાજમાં કોઈ જગ્યાએ તૈયારી દરમ્યાન મોઢું બતાવવાને લાયક નથી. આપ અમારી લાગણી સમજી ને જલ્દીથી પરિણામ આપો એવી અપેક્ષા.
👍40👏2🤯2😁1
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની તારીખની માંગણી માટે અમે
Anonymous Poll
58%
ટ્વીટર ના માધ્યમથી ઉપયોગી બનીશું.
42%
રૂબરૂ મુલાકાત માટે પણ આવીશું.
😁7
આ ટેગ લાઈન સાથે આવતી કાલે આપણે ટ્વિટર પર હૅશટૅગ ચલાવવાનું છે.
થોડા મેસેજ બનાવીને આપ @shravangohel
પર મોકલી શકો
થોડા મેસેજ બનાવીને આપ @shravangohel
પર મોકલી શકો
👍30😁2
વિધાર્થી મિત્રો, આજે 10 વાગે X (ટ્વીટર) પર હાઇકોર્ટ આસિસ્ટન્ટ અને peon માટે હૅશટૅગ ચલાવવાનું છે તો આ સમય દરમ્યાન ઓનલાઇન રહેવું.
👍23🔥4
આપે કીધુ ત્યારે અમે પરિક્ષા આપી અને આપે કિધુ ત્યા સુધી અમે રાહ જોઈ. પરંતુ આ પૈકી કોઈ બાબત સમયસર થતી નથી તો જલ્દીથી હાઈકોર્ટ આસિસ્ટંટ અને પ્યૂનનું રિઝલ્ટ બહાર પાડવા વિનંતી.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI
👍11😁1
વિદ્યાર્થીમિત્રો, મેસેજ પર ટેપ (ક્લિક) કરવાથી મેસેજ કોપી થઈ જશે એટલે આપે કોપી પેસ્ટ માટે વધુ મહેનત નહિ કરવી પડે.
👍11
બરાબર 10 ના ટકોરે મિત્રો આ કામ આપણે હેશ્ટેગ ચલાવવાનું છે. બને એટ્લા ગ્રુપમાં શેર કરીને બધા મિત્રોને મદદરુપ થવા વિનંતી.
👍8
પરિક્ષાની તૈયારી કરી કરીને થાકી ગયા પણ આપ રિઝલ્ટ જ નથી આપતા. તો જલ્દીથી હાઈકોર્ટ આસિસ્ટંટ અને પ્યૂનનું રિઝલ્ટ બહાર પાડવા વિનંતી.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI
👍11😁1
રાત દિવસ એક કરીને મહેનત કરી, હવે પરિક્ષા પછી કોઈ જવાબ જ નહી. આ તે આપ ન્યાયાલયનો કેવો ન્યાય??? તો જલ્દીથી હાઈકોર્ટ આસિસ્ટંટ અને પ્યૂનનું રિઝલ્ટ બહાર પાડવા વિનંતી.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI
🔥4👍3😁1
It's been a long wait for the high court results. Candidates' futures hang in the balance. We urge high court to prioritize transparency and #declare_gujarat_hc_assistant_result & #declare_gujarat_hc_peon_result without further delay.
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI
🔥6👍2😁1
Timely results are not just an expectation but a right. We call upon respected Gujarat High Court to act responsibly and #declare_gujarat_hc_assistant_result & #declare_gujarat_hc_peon_result. Clarity and fairness are the pillars of trust.
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI
👍7😁2
To respected Gujarat Highcourt, we, the candidates, families, seek transparency and accountability. It's time to #declare_gujarat_hc_assistant_result & #declare_gujarat_hc_peon_result and alleviate the uncertainty that candidates are enduring. 🕰📚
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI
👍7😁2