Telegram Web
જમાવટ ન્યુઝ માં પણ આપણી વાત પહોંચી ગઈ છે.
🔥24👍4
જુઓ આ બધી બાબતો અધિકારીઓને કામ કરવા માટે દબાણ લાવશે જ 👍
👏25👍5
મિત્રો આવતી કાલે આપણે HCA ને મેઈલ આઈડી પર મેઈલ નાખવાનું રાખીએ.

ખૂબ respected ભાષામાં મેઈલ લખીને આપણે આવતી કાલે મેઈલ કરીએ. મેઈલ આઈડી સવારે મોકલું. આપ આપની અનુકૂળતા મુજબ મેઈલ કરી શકશો.
👍383🔥3
આદરણીય સાહેબ,
જય ભારત સાથ જણાવવાનું કે હાઈકોર્ટ દ્વારા લેવાયેલ હાઈકોર્ટ આસિસ્ટંટની 02/07/2023 ના રોજ યોજાયેલ પરીક્ષાનું પરિણામ હાલ સુધી ઉપલબ્ધ થયેલ નથી. હાઈકોર્ટ દ્વારા Mains ની પરિક્ષાની ટેંટેટીવ તારીખ પણ આપવામાં આવેલ પરંતુ હાલ સુધી પરિણામ જાહેર થયેલ નથી. 

અમે વિદ્યાર્થીઓ દ્વારા પરિક્ષા પાસ કરવા માટે સતત મહેનત શરુ છે તેમજ અમે વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોઈ સામાજીક, આર્થિક પ્રશ્નોથી સતત સંઘર્ષ કરતા રહીયે છીએ એ બાબત આપ સાહેબ સમજી શકો એમ છો. આપ નામદાર હાઈકોર્ટ દ્વારા જો જલ્દીથી પરિક્ષાનુ પરિણામ આપવામાં આવે તો આ દિવાળીએ અમે વધુ મહેનત કરીને હાઈકોર્ટની સેવામાં લાગી શકીયે તેમજ અમારા અંગત સામજીક અને આર્થીક પ્રશ્નોનું સમાધાન પણ આવી જાય. 

આપ સાહેબ દ્વારા હાઈકોર્ટ આસિસ્ટંટની પરિક્ષાનું પરિણામ વહેલી તકે દિવાળી પહેલા બહાર પાડવામાં આવે અને અમારા તથા અમારા પરિવારના જીવનામાં હાઈકોર્ટ દ્વારા નવો ઉત્સાહ ભરી દેવામાં આવે એ જ વિનંતી થકી જય હિંદ. 

આપનો વિશ્વાસુ.


મિત્રો, મે મે‍ઈલ લખીને આપ્યો છે. આપ આપના અનુકુળ સમયે મે‍ઈલ કરી શકો છો.

મે‍ઈલ આઈ ડી છે [email protected]
👍25
Respected sir,
We are waiting for Assistant Result for a long time. Board said that the mains exam will be conducted in August and the typing exam in October. So we left our jobs and started preparing for the mains exam. But the exam is not conducted on this date and the new date has not been announced yet. So it is a humble request to you sir that please give the result as soon as possible and give the date. We are becoming a victim of depression by seeing wat. Our parents are also waiting. Please give the result at the earliest.

Hope you can understand our feelings.
- Yours examiner
👍211
લાગે છે કે ભારત 2 કે 3 વર્ષમાં આત્મ નિર્ભર બની જશે... 🥴
🤯19🤔3
વિધાર્થી મિત્રો આજે આપણે કરેલ મેઈલ નો આઈડિયા ખૂબ સરસ રહ્યો અને ઘણા બધા ગ્રુપમાં આ મેસેજ જોયા. આપ મિત્રો આવી રીતે જાગૃત અને એક જૂથ રહીને આપણી વાત વિનમ્રતા પૂર્વક હાઈ કોર્ટ સુધી પહોંચાડતા રહો...
👍39
બીજી વાત, આપણે જે ટ્વીટર મા હેશ્ટેગ ચલાવેલું એ દરેક ન્યુઝ ચેનલ જેવી કે નિર્ભય ન્યુઝ (ગોપીબેન), જમાવટ ન્યુઝ (દેવાંશિબેન) અને નવજીવન ન્યુઝ (પ્રશાંતભાઈ દયાળ) સુધી આ વાત પહોંચી ગયેલ જે મે ખુદ ફોન કરીને જાણેલ.
આપણા નાના નાના પ્રયત્નો સારું કામ કરી રહ્યા છે. આશા રાખીએ કે હાઇકોર્ટ આપ દરેક ઉમેદવારના ઘરમાં દિવાળી નિમિતે સરકારી નોકરી બાબતના ખુશીના સમાચાર ઝડપથી આપે...
👏52👍22
વિદ્યાર્થીમિત્રો, હાઈકોર્ટ આસિસ્ટંટમાં હાલ એવી અપડેટ મળી રહી છે કે આ મહિનાના અંત સુધીમાં હાઈકોર્ટમાં ખાલી રહેલ જગ્યા પ્રમોશનથી ભરાશે અને ત્યાર બાદ હાઈકોર્ટ આસિસ્ટંટનું રિઝલ્ટ આવશે.

મારી પાસે જ્યા સુધી માહિતી છે ત્યા સુધી અમુક કોર્ટમાં પ્રમોશન માટેની ટેસ્ટ અને કામગીરી પુર્ણ થઈ ગયેલ છે પણ અમુક કોર્ટમાં આ કામગીરી બાકી છે જેમાં હાઈકોર્ટ આસિસ્ટંટ માટે અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગની ટેસ્ટ લેવામાં આવે છે.

અગાઉના મહિનામાં ડિસ્ટિક્ટ કોર્ટમાં આ ભરતી પુરી થયેલ છે જ્યારે હાલ ફેમિલી કોર્ટમાં પ્રમોશનથી ભરતી શરુ થવાની છે.
તો મિત્રો, થોડી તૈયારી શરુ રાખજો, સાથે આપણે ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી થતી ફોલોઅપ પ્રક્રિયા પણ શરુ જ રાખીશુ. (કોઈ અમદાવાદ આસપાસ રહેતું હોય તો કોંટેકટ કરે)
👍43👏1
આ 8 મિનિટ 15 સેકન્ડનો વિડિયો છે, અભિનયસરનો...

પરીક્ષાની તારીખ મોડી આવે કે result મોડું આવે, SSC ના આ શિક્ષકો સરકારની માથે ચડીને ડાન્સ કરે છે 🤣🤣🤣

એક બાજુ છે આપણું ગુજરાત, જ્યાની પરિસ્થિતિથી આપ સૌ વાકેફ જ છો...

https://www.youtube.com/live/TTgauulMOGY?si=8eHrRvx0H1MIOG6Y
👍21
👍114
તમામ વર્ગ 2 અને વર્ગ 3ની ટેકનિકલ અને નોન ટેકનિકલ સરકારી ભરતીઓમાં કોમ્પ્યુટર વિષય મુક્ત બનાવતું ગુજરાત સરકારનું વહીવટી તંત્ર...

આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત...

હવેથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કોમ્પ્યુટર નહીં આવડતું હોય તો પણ કાયમી સરકારી નોકરી મળી શકશે...

ભલે તમામ કામગીરી કોમ્પ્યુટર પર જ કરવાની હોય...
😁62👍20😱11🤯10🤔2
લાગે છે કે ગુજરાત સરકાર બધાના ક્લાસ બંધ કરાવીને જ રહેશે😂😂😂
🔥43👍15😁103🎉1
RED Labz
102_202324_2023_11_10_325 (2).pdf
Assistant nu result
👏11👍1
https://www.tgoop.com/+g6YVKXyr2jIwMjc1

High Court Assistant માં જેમને પ્રોબ્લેમ છે એ મિત્રો આ ગ્રુપ join કરે.
2025/08/29 18:44:47
Back to Top
HTML Embed Code: