Telegram Web
જે પણ વિદ્યાર્થી મિત્રો ઉંચ કેડરની અથવા પસંદગીના વિભાગમાં જે તે ભરતી માં પસંદગી પામ્યા હોઈ અને બીજી કોઈ પણ પરીક્ષામાં પાસ હોઈ તો તે હાઈકોર્ટ પટાવાળા માં ડોક્યુમેન્ટ વેરીફીકેશન ના કરાવતા જે થી કરી ને કોઈ જરૂરિયાતમંદ આશાસ્પદ બેરોજગારના ઘરે રોજગાર રૂપી દીવો થશે.🪔
👍682👏2
વિદ્યાર્થીમિત્રો, હાઇ કોર્ટ આસિસ્ટન્ટ માટે માત્ર કમ્પ્યૂટર વિષયની ઓફ લાઈન batch તા 20.11.2023, સોમવાર સવારે 8.30 થી શરૂ થઈ રહી છે.

સિલેબસ: અંગેજી ટાઈપિંગ, વર્ડ, એક્સેલ

ફી: તા 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીમાં એડમિશન લેનારને 4000/-
તા. 20 નવેમ્બરથી 5000/-

સમયગાળો: 2 મહિના

3 પેપરની પ્રેક્ટીસ કરાવવામાં આવશે

રિવિઝન બેચ, હાલના જૂના વિદ્યાર્થીઓ છે એમના માટે રીવિઝન અને પેપર ડિસેમ્બર મહિનાથી શરૂ થશે.

એડમીશન confirmed કરાવવા માટે 7405056050 નંબર પર વોટસઅપ અને phonepe કે GooglePe કરવું.

RED Labz
TF 305, Shree Aalekh Complex,
Above Sadvichar Hospital,
Leela Circle, Bhavnagar.
😁2😱2👍1
👉👉વિદ્યાર્થી મિત્રો, હાઈ કોર્ટ આસિસ્ટન્ટ માં કમ્પ્યૂટર વિષય થાય છે ટોટલ 60/100😱 માર્કસ નુ.

કમ્પ્યૂટર💻 વિષયમાં વધુમાં વધુ 55 થી 58 માર્કસ લાવીને આપ ટોપર પણ બની શકો અને આપના મનપસંદ જિલ્લો પસંદ કરી શકો છો.

હાઇકોર્ટ આસિસ્ટન્ટ માટે ઓનલાઇન અને ઓફલાઈન બંને બેચ તારીખ 20.11.2023 થી શરૂ થવા જઈ રહી છે જેની માહિતી આપને ટૂંક સમયમાં તમારી ટેલિગ્રામ ચેનલ થી ઉપલબ્ધ થશે.

કોઈપણ કોર્સ ખરીદતા પહેલા જૂના વિદ્યાર્થી મિત્રોનો રેફરન્સ એકવાર જરૂરથી લેવો...

RED Labz
TF 305, Shree Aalekh Complex,
Above Sadvichar Hospital,
Leela Circle, Bhavnagar.
👍18
આ તે કેવું ગુજરાત!!!!

પરીક્ષા માટે વલખા મારતા વિદ્યાર્થીઓને આવા પત્રકારો સમજાવી જાય કે કાલે પરીક્ષા આવશે અને સરકાર માત્ર મૌન બની ને જોઈ રહે અને આનાથી પણ ગંભીર બાબત છે કે
કોઈ પણ જાતની authentic માહિતી વિના શિક્ષકો પણ કોર્સ વેચવા આવી જાય 😔😔😔

આ છે મારું ગુજરાત અને મને ગર્વ છે ગુજરાતી હોવા પર🫡
😁55👍9🔥54👏2🤔2🎉2
👍4
😁15
👍8
વિદ્યાર્થીમિત્રો, હાઇ કોર્ટ આસિસ્ટન્ટ માટે માત્ર કમ્પ્યૂટર વિષયની ઓફ લાઈન batch તા 20.11.2023, સોમવાર સવારે 8.30 થી શરૂ થઈ રહી છે.

સિલેબસ : અંગેજી ટાઈપિંગ, વર્ડ, એક્સેલ

ફી: તા 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીમાં એડમિશન લેનારને 4000/-
તા. 20 નવેમ્બરથી 5000/-

સમયગાળો: 2 મહિના

3 પેપરની પ્રેક્ટીસ કરાવવામાં આવશે

રિવિઝન બેચ, હાલના જૂના વિદ્યાર્થીઓ છે એમના માટે રીવિઝન અને પેપર ડિસેમ્બર મહિનાથી શરૂ થશે.

એડમીશન confirmed કરાવવા માટે 7405056050 નંબર પર વોટસઅપ અને phonepe કે GooglePe કરવું.

RED Labz
TF 305, Shree Aalekh Complex,
Above Sadvichar Hospital,
Leela Circle, Bhavnagar.
👍5
बीजेपी की फेल हरियाणा सरकार को पेपर लीक की वजह से वेटनरी सर्जन की परीक्षा भी रद्द करनी पडी।

👉खट्टर सरकार में अब तक 30 से ज्यादा भर्ती परीक्षा के पेपर लीक हो चुके हैं।

👉ये बीजेपी-जेजेपी सरकार है या पेपर लीक सरकार?
🤔8👍4😁4
વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિ અને વિષયો. કૈક તો બદલાવની જરૂર છે આ સડી ગયેલી શિક્ષણ પદ્ધતિને 😒
👍7
જે મિત્રોને HCA Mains ની તૈયારી શરૂ કરવાની છે તેમના માટે અંગ્રેજી Typing ઘરે બેઠા થઈ શકે તે માટેનો સૉફ્ટવેર અહી લેશન સાથે ઉપલબ્ધ છે.

Software installation અને Typing કઈ રીતે કરવું એનો લાઈવ લેક્ચર એપમાં લેવામાં આવશે. લેક્ચર નો સમય એપ માં જણાવવામાં આવશે.

એપ download કરવા માટેની લિંક.

https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
👍31
As I am not Part of Web Nagar online. I've resigned from Web Nagar. So remaining lecture and topics will be covered in following app as HCA Mains Syllabus of Computer.

https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

*No more payment or any extra money old students has to pay to complete the syllabus.*
👍11😁3
1. One Liner Test 1 (Font Section - Home Menu).pdf
83.7 KB
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે વન લાઈનર પ્રશ્નોની ટેસ્ટ - 1. આવી બીજી ફ્રી ટેસ્ટ મેળવવા માટે ડાઉનલોડ કરો
https://atxtwm.on-app.in/app/home?orgCode=atxtwm&referrer=utm_source=whatsapp&utm_medium=tutor-app-referral
👍4
આજે સાંજે 8.45 વાગે RED Labz app માં અંગ્રેજી typing અને Software Installation નો હાઈ કોર્ટ આસિસ્ટન્ટ માટેનો લેક્ચર છે. એપ download કરવા માટે ની લિંક....

https://atxtwm.on-app.in/app/home?orgCode=atxtwm&referrer=utm_source=whatsapp&utm_medium=tutor-app-referral
👍7
2. One Liner Test 2 (Paragraph Section - Home Menu).pdf
84.1 KB
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે વન લાઈનર પ્રશ્નોની ટેસ્ટ - 2. આવી બીજી ફ્રી ટેસ્ટ મેળવવા માટે ડાઉનલોડ કરો
https://atxtwm.on-app.in/app/home?orgCode=atxtwm&referrer=utm_source=whatsapp&utm_medium=tutor-app-referral
👍3
હાઇકોર્ટ આસિસ્ટન્ટ માટે સ્પેશિયલ Microsoft Word અને Excel ના 1 માર્ક્સના પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ માત્ર 51 રૂપિયામાં

લિંક:

https://atxtwm.on-app.in/app/oc/426297/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

- વર્ડ ના મેનુ વાઇજ પ્રશ્નો
- એક્સેલમાં દરેક formula ના પ્રશ્નો
- 1 માર્ક્સના પ્રશ્નોમાં 100% માર્કસ મેળવવાની પ્રેક્ટિસ...

ઓફર માત્ર 2 દિવસ પૂરતી રહેશે🙊....
👍2
2025/08/29 15:13:51
Back to Top
HTML Embed Code: