Telegram Web
4. One Liner Test 4 (Clipboard Section - Home Menu).pdf
83.6 KB
હાઈકોર્ટ આસિસ્ટંટના કમ્પ્યૂટર વિષયના આવા વન લાઈનર પ્રશ્નોની 35+ સિરીઝ માત્ર 51 રુપિયામાં માત્ર 2 દિવસ પુરતી.

લિંક:
https://atxtwm.courses.store/426297?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

વિશેષતા:
- વર્ડ અને એક્સેલના દરેક ટોપિકના પ્રશ્નો.
- પ્રિન્‍ટ થઈ શકે તેવી PDF.
- પ્રેક્ટિકલ જવાબ.
👍5
2. One Liner Test 2 (Paragraph Section - Home Menu).pdf
84.1 KB
આજે છેલ્લો દિવસ

હાઇકોર્ટ આસિસ્ટન્ટ માટે Microsoft Word અને Excel ને લગતા વન લાઇનર પ્રશ્નોની 35+ ટેસ્ટ માત્ર 51₹ માં...

ઓફર માત્ર રાત્રે 12 સુધી.....

જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો....
ડાઉનલોડ લીંક...
https://atxtwm.courses.store/426297?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
👍2
જે વિદ્યાર્થીમિત્રોને હાઈકોર્ટ આસિસ્ટંટમાં કમ્પ્યૂટર વિષયની શરુઆત કરવાની હોય અને શુ કરવુ અને શુ ના કરવુ એના વિશે સંપુર્ણ માહિતી મેળવવી હોય તો આજના લેક્ચરમાં અચુક હાજર રહેવુ.....

https://www.youtube.com/live/Ie9nZYHFu_8?si=IcaFNg77IXEOhLPX
👍4
Let's live
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ માટે કમ્પ્યૂટર વિષયની રોજે રોજ તૈયારી અને પ્રેક્ટિસ કરવા માટે 1 માર્કસની સુપર્બ ટેસ્ટ સિરીઝ માત્ર 75₹ રૂપિયામાં.....


https://atxtwm.on-app.in/app/oc/426297/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

આ ઓફર માત્ર શનિવાર રાત્રે 12 સુધી....
👍3
આજે સાહેબ સરસ ગોખીને આવેલા.
Anonymous Poll
82%
હા
18%
ના
😁20🤯4🤔2
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે કમ્પ્યૂટર વિષયનો સર્વે શ્રેષ્ઠ કોર્ષ....

https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

- દરેક ટોપિકની સમજણ, પ્રેક્ટિસ તથા પ્રશ્નો લખવાની રીત.
- હોમવર્ક અને મુલ્યાંકન દ્વારા એનાલિસીસ.
- કમ્પ્યૂટર વિષયમાં પુરા માર્ક્સની ગેરેન્‍ટી....
👍1
આપણા ગુજરાત સરકાર નુ આવુ પરફોર્મન્સ જોતા એવું લાગે છે કે થોડા સમયમાં ટપાલ પ્રથા ફરીથી શરૂ થઈ જશે...😔
👍16😁4
Forwarded from RED Labz
CPT DEMO.pdf
8.2 MB
CPT Demo Copy OF RED Labz Book 2022
Descriptive Exam Tips for HCA
(Special for MS Excel)

Join our telegram @redlabz
👍103
નોકરીમાં લાગ્યા બાદ માન્ય યુનિવર્સિટીમાંથી આપે CCC+ કરવાનું હોય છે જેમાં પણ ઘણા લોકો બોગસ સર્ટિફિકેટ કરાવી લે છે.

યાદ રાખો:
1. નોકરીમાં લાગતા સમયે આપની પાસે કોઈ પણ પ્રાઈવેટ સંસ્થાનું CCC સર્ટિફિકેટ હોવું જોઈએ જે સરકારશ્રીના ઠરાવ મુજબનું હોવુ જોઈએ.
2. નોકરીના ત્રણ વર્ષમાં એટલે કે અધિકારી બન્યા બાદ આપે GU (ગુજરાત યુનિવર્સિટી), GTU જવી માન્ય યુનિવર્સિટીમાંથી CCC કે CCC+ પાસ કરવું જરૂરી છે.

ખોટી ગભરાવવાની કોઈ જરુર નથી, માત્ર નિયમો આપ સૌને ખ્યાલ હોવા જોઈએ.
વધુ માહિતી માટે આપ @redlabz પર જોડાઈ શકો.
👍13👏1
2025/08/29 01:27:21
Back to Top
HTML Embed Code: