#1/2
નવા ગતકડા સાથે સરકાર મેદાને આવી ગઈ છે.
કોઈ પણ ભરતીની આખી પ્રક્રિયા ખરેખર સમજવા જેવી છે....
1. નવા નિયમ સાથે ભરતીની જાહેરાત થાય.
2. આ નિયમોમાં વિખવાદ ઉભો થાય એટલે ભરતી 6 8 મહિના પાછી ઠેલાય.
3. પછી ફરીથી નવા નિયમોમાં 2 3 મહિના લાગી જાય
એટલે આમ જોવા જાવ તો એક વર્ષ તો ભરતીના નિયમોના વિવાદમાં જ જતુ રહે. અને મને લાગે ત્યા સુધિ આવા નિયમો પણ આ ભરતીમાં વિખવાદ ઉભો કરવાનો ભાગ જ છે, પણ ખેર આ વડીલે કીધુ કે ભરતી આવવાની નથી એટલે થોડા સમય પછી આ પ્રશ્ન તો આવશે જ...

❤8👍3
#2/2
4. ત્યાર બાદ શરુ થશે તૈયારીનો સમય જેમાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરશે અને નિયત સમયે પેપર આપશે.
5. પરિક્ષા પુરી થયા બાદ રિઝલ્ટ આવી જશે અને વિદ્યાર્થી લાગી જશે એવુ તો જવલ્લે જ કોઈ એક્ઝામમાં બને છે, પરિક્ષા પછી શુ થશે એ આપ સારી રીતે જાણો જ છો.
6. પરિક્ષા પુરી થયા પછી શરુ થાય છે એકદમ બેસ્ટ લેવલના છબરડાં. જેમાં પરિક્ષકને જ ખબર નથી હોતી કે પ્રશ્નનો જવાબ શુ આવે અને આ માટે 5 કે 6 મહિના પછી મેટર પહોચે છે હાઈકોર્ટમાં.
7. હાઈકોર્ટમાં જવા માટે વિદ્યાર્થી દીઠ 3 થી 4 હજાર ખર્ચવાના એ અલગ અને હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યા સુધી ભરતી પ્રક્રીયાનુ કોકડુ ગુચવાયેલું જ રહેશે....
8. હાઈકોર્ટનો ચુકાદો શુ આવે એ આપ સૌ જાણો જ છો.
9. પછી તૈયાર થાય છે પરિણામ અને એની પ્રક્રીયા પણ કેટલી લાંબી હોય છે એ આપ મિત્રોને ખ્યાલ જ હોય છે.
આમ જોવા જઈએ તો આખી ભરતી પ્રક્રીયા 3 થી 5 વર્ષ જુવાનીના ખાઈ જાય છે અને સરકારને પણ કંઈ ફેર બદલી કરવાની વિચારણા થતી નથી કારણ કે આમાં માત્ર મારી તમારી જેવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીમિત્રો જ તૈયારી કરે છે.....
અને આ ભરતી પ્રક્રિયાને લોલીપોપ બનાવવા માટે આવા લોકો પણ જવાબદાર છે જે પોતાની જાતને પત્રકાર ગણે છે. આ લોકો વિદ્યાર્થી આંદોલન એટલે કે TAT - TAT હોય કે બિન સચિવાલય, કોઈ જ્ગ્યાએ વિદ્યાર્થીઓ જોડે દેખાતા તો હોતા નથી અને સરકાર પાસેથી માહિતી શેના આધાર પર લાવે છે એ હમેશા એક લટકતો સવાલ બની રહ્યો છે.
માહિતી સારી લાગી હોય તો શેર કરજો, બાકી તૈયારી તો શરુ જ રાખજો....

👍26❤3👏1
Forwarded from RED Labz
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે કમ્પ્યૂટર વિષયનો સર્વે શ્રેષ્ઠ કોર્ષ....
https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
- દરેક ટોપિકની સમજણ, પ્રેક્ટિસ તથા પ્રશ્નો લખવાની રીત.
- હોમવર્ક અને મુલ્યાંકન દ્વારા એનાલિસીસ.
- કમ્પ્યૂટર વિષયમાં પુરા માર્ક્સની ગેરેન્ટી....

atxtwm.courses.store
HCA - Computer Only
In this course, We'll teach you Microsoft Word, Excel with writing skills.
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
🤔1
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે કમ્પ્યૂટર વિષયની એક માર્ક્સની તૈયારી માટેનો શ્રેષ્ઠ કોર્ષ....
આવી ચીવટપૂર્વકની માહિતી માટે માત્ર 75 રુપિયાનો કોર્ષ આજે જ ખરીદો આ લિંક પરથી....
https://atxtwm.courses.store/426297?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
દરેક માર્ક્સની કદર ત્યારે જ થશે જ્યારે મેરિટથી એક માર્ક્સ દૂર રહી જવાય...

👍6🔥1
આવતી કાલથી હાઈ કોર્ટ આસિસ્ટન્ટ, કમ્પ્યૂટર વિષય માટે સંપૂર્ણ મેન્ટર શિપ પ્રોગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે....
જેમાં આપને
1. વર્ડ અને એક્સેલની જરૂરી પ્રેક્ટિસ અપાશે,
2. હોમવર્ક આપવામાં આવશે,
3. હોમવર્ક ચેક કરી આપવામાં આવશે,
4. કમ્પ્યુટરમાં લખાણમાં ધ્યાનમાં રાખવાની બાબતો,
5. વધુ માર્કસ મેળવવાની રણનીતિ...
આ બધી જ બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવશે...
જો આપે પણ ખૂબ સરસ અને કોન્સેપ્ટ વાઇઝ મહેનત કરવી હોય તો આજે જ અમારી ઓનલાઇન બેચમાં જોડાવ...
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

atxtwm.on-app.in
HCA - Computer Only
In this course, We'll teach you Microsoft Word, Excel with writing skills.
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
👍5
અમારા મેન્ટરશિપ પ્રોગ્રામના પ્રથમ દિવસનું કાર્ય:
આજે આપણે આપણા મેન્ટરશિપ પ્રોગ્રામ એટલે કે હાઈકોર્ટ આસિસ્ટંટના કમ્પ્યૂટર વિષયના સંપુર્ણ માર્ગદર્શનની શરૂઆત કરવાની છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપને મારા તરફથી વિડીયો + પ્રશ્ન + હોમવર્ક ચેક કરી આપવામાં આવશે.
આ અંતર્ગત
Day : 1 માં તમારે મિત્રો એ માઈક્રોસોફ્ટ વર્ડમાં પ્રથમ વિડીયો
Lecture 1 (Word Start & Introduction)
જોવાનો છે અને નિચેના બે પ્રશ્નોના જવાબ પહેલા ગુજરાતી અને ત્યાર બાદ અંગ્રેજીમાં લખીને મેઈલ આઈ ડી પર બે દિવસ માં PDF ફાઈલ બનાવીને મેઈલ કરવાના રહેશે અને જરુરી સુધારા વધારા આપને મેઈલમાં જ જણાવવામાં આવશે.
1. How to start Microsoft Word (Write down 7 methods). (5 Marks)
2. Explain the Microsoft Word Screen. (5 Marks)
નોંધ: આ બે દિવસ પછી આવતા મેઈલ પર ધ્યાન આપવામાં આવશે નહિ.
આપે પણ આ પ્રોગ્રામમાં ભાગ લેવો હોય તો અમારા કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
હાઈકોર્ટ આસિસ્ટંટમાં કમ્પ્યૂટર વિષયમાં 100% માર્ક્સ મેળવવાની ગેરન્ટી....

👍5🥰1
Ms word lec.1.pdf
1.2 MB
જુઓ, આજના દિવસનું બેસ્ટ હોમવર્ક હાઈ કોર્ટ આસિસ્ટન્ટ નુ.
વિધાર્થી મિત્રો આપ પણ મિલનભાઈ કાલાવડીયાનું હોમવર્ક ના આધારે પ્રેરણા લઈ ને હોમ વર્ક કરી શકો.

👍6😱1
સવાર સવારમાં ચા ની પણ જરૂર ન પડે એવું હોમવર્ક વિદ્યાર્થીઓ દ્વારા કરીને મોકલવામાં આવે છે.
દરેક માહિતી ટુ ધ પોઈન્ટ લખેલ છે અને અક્ષરો બીજી ABCD માં એકદમ સુધડ અને સુવાચ્ય છે. જોવા વાળાની પેન પુરા માર્ક્સ આપવા માટે તત્પર થઈ જાય તે રીતે આખા પ્રશ્નનો જવાબ લખેલો.
હાઈકોર્ટ આસિસ્ટંટમાં આવી મહેનત તમને 100% માર્ક્સ અપાવવામાં મદદરુપ થશે.
@redlabz

👍30❤3
દરેક ટોપિકની પ્રેક્ટિકલ સમજણ, સાથે પ્રેક્ટિસ અને પરિક્ષામાં પ્રશ્ન પુછાઈ તો કઈ રીતે લખવુ એ પણ ચેકિંગ સાથેની વ્યવસ્થા.....
હાઈકોર્ટ આસિસ્ટંટનો કમ્પ્યૂટર વિષયનો કોર્ષ કે જેમા આપને મળશે
- 100% સિલેબસ કમ્પ્લીશન
- ટોપિક વાઈઝ પ્રેક્ટિસ અને પ્રશ્નો
- ડિફિકલ્ટી સોલ્યુશન
- સોફ્ટવેર સુવિધા
- હોમવર્ક ચેક કરી આપવાની સુવિધા
તો આટલું બધુ એક કોર્ષમાં મળશે એ પણ 6 મહિનાની વેલિડીટિ સાથે.... તો રાહ ના જુઓ....
અમારા કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
હાઈકોર્ટ આસિસ્ટંટનો કમ્પ્યૂટર વિષયનો કોર્ષ કે જેમા આપને મળશે
- 100% સિલેબસ કમ્પ્લીશન
- ટોપિક વાઈઝ પ્રેક્ટિસ અને પ્રશ્નો
- ડિફિકલ્ટી સોલ્યુશન
- સોફ્ટવેર સુવિધા
- હોમવર્ક ચેક કરી આપવાની સુવિધા
તો આટલું બધુ એક કોર્ષમાં મળશે એ પણ 6 મહિનાની વેલિડીટિ સાથે.... તો રાહ ના જુઓ....
અમારા કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
👍8
Forwarded from જ્ઞાન સારથિ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*🔴 𝘽𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙉𝙚𝙬𝙨*
વડોદરા: કડકડતી ઠંડી વચ્ચે વિજ કંપનીની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકોના ધરણા જારી
આખી રાત ઠંડીમાં વિતાવ્યા બાદ પણ યુવાનોના હોંસલા બુલંદ

👍6
Forwarded from RED Labz
દરેક ટોપિકની પ્રેક્ટિકલ સમજણ, સાથે પ્રેક્ટિસ અને પરિક્ષામાં પ્રશ્ન પુછાઈ તો કઈ રીતે લખવુ એ પણ ચેકિંગ સાથેની વ્યવસ્થા.....
હાઈકોર્ટ આસિસ્ટંટનો કમ્પ્યૂટર વિષયનો કોર્ષ કે જેમા આપને મળશે
- 100% સિલેબસ કમ્પ્લીશન
- ટોપિક વાઈઝ પ્રેક્ટિસ અને પ્રશ્નો
- ડિફિકલ્ટી સોલ્યુશન
- સોફ્ટવેર સુવિધા
- હોમવર્ક ચેક કરી આપવાની સુવિધા
તો આટલું બધુ એક કોર્ષમાં મળશે એ પણ 6 મહિનાની વેલિડીટિ સાથે.... તો રાહ ના જુઓ....
અમારા કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
હાઈકોર્ટ આસિસ્ટંટનો કમ્પ્યૂટર વિષયનો કોર્ષ કે જેમા આપને મળશે
- 100% સિલેબસ કમ્પ્લીશન
- ટોપિક વાઈઝ પ્રેક્ટિસ અને પ્રશ્નો
- ડિફિકલ્ટી સોલ્યુશન
- સોફ્ટવેર સુવિધા
- હોમવર્ક ચેક કરી આપવાની સુવિધા
તો આટલું બધુ એક કોર્ષમાં મળશે એ પણ 6 મહિનાની વેલિડીટિ સાથે.... તો રાહ ના જુઓ....
અમારા કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
👍4
Forwarded from જ્ઞાન સારથિ
✍મંદીર-મસ્જિદ-સંસદ
આ બધુ બની જાય પછી રેતી સિમેન્ટ વધે તો કેહજો એક નાની એવી
સરકારી સ્કુલનું સમારકામ કરવાનું છે.

👍41❤11
ઓનલાઇન કે ઓફલાઈન કોર્સ
ખરીદતા પહેલા વિદ્યાર્થી મિત્રોએ અમુક બાબત ખાસ ધ્યાનમાં લેવાની....
- પહેલા તો એ જુઓ કે ફેકલ્ટી એટલે કે ભણાવનાર વ્યક્તિ કોણ છે અને એમને કેટલા વર્ષનો અનુભવ છે...
- જૂના વિદ્યાર્થી મિત્રોનો અનુભવ ખાસ લેવો કારણ કે જૂના વિદ્યાર્થી મિત્રોનો અનુભવ તમને આગળ લઈ જવામાં ખાસ ઉપયોગી બને છે.
- તમારે જ્યારે જરૂર હોય એવા સમયે શિક્ષક મિત્રો તમને સાથ સહકાર આપે છે? જેમકે difficulty હોય અથવા તો પરીક્ષા પછી માર્ક્સના પ્રશ્નો આવીને ઉભા રહે છે તો એવા સમયે શિક્ષક મિત્રો દિલ થી તમારી જોડે જોડાયેલ હોય છે???
- કોર્સમાં હંમેશા ભાવ અને ડિસ્કાઉન્ટ જોવાનો આગ્રહ ના રાખવો, એના બદલે તમને કેટલાં લેક્ચર મળે છે, શુ શુ કન્ટેન્ટ મળે છે, તમે પૂછેલા પ્રશ્નોના જવાબ સંતોષકારક મળે છે કે નહિ તે ખાસ જોવું.
- યાદ રાખો મિત્રો, જ્યારે કોઈ ડોકટરને બતાવવું હોય ત્યારે આપણે આપણા ઘણા સગા સંબંધીઓને પૂછીએ છીએ કે ક્યા ડોકટર સારા!!! એવી રીતે શિક્ષણ નુ પણ એક મૂલ્ય હોય છે.
સારા શિક્ષકો અને ડોક્ટરોએ ક્યારેય માર્કેટીંગ કરવું પડતું નથી....

👍23❤1