હાઇકોર્ટ આસિસ્ટન્ટ, કિડની હોસ્પિટલ ક્લાર્ક, BMC કલર્ક માટેની CPT બેચ આવતી કાલ 26.12.2023 થી સાંજે 4 થી 6 શરૂ થઈ રહી છે.
RED Labz
RED Labz
❤10
Forwarded from જ્ઞાન સારથિ
#Guj_Govt_Declare_Recruitment
આપણે બધાએ ટ્વીટર અભિયાન માં જોડાવવાનું છે...👍

👍12
Forwarded from RED Labz
અમારા મેન્ટરશિપ પ્રોગ્રામના પ્રથમ દિવસનું કાર્ય:
આજે આપણે આપણા મેન્ટરશિપ પ્રોગ્રામ એટલે કે હાઈકોર્ટ આસિસ્ટંટના કમ્પ્યૂટર વિષયના સંપુર્ણ માર્ગદર્શનની શરૂઆત કરવાની છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપને મારા તરફથી વિડીયો + પ્રશ્ન + હોમવર્ક ચેક કરી આપવામાં આવશે.
આ અંતર્ગત
Day : 1 માં તમારે મિત્રો એ માઈક્રોસોફ્ટ વર્ડમાં પ્રથમ વિડીયો
Lecture 1 (Word Start & Introduction)
જોવાનો છે અને નિચેના બે પ્રશ્નોના જવાબ પહેલા ગુજરાતી અને ત્યાર બાદ અંગ્રેજીમાં લખીને મેઈલ આઈ ડી પર બે દિવસ માં PDF ફાઈલ બનાવીને મેઈલ કરવાના રહેશે અને જરુરી સુધારા વધારા આપને મેઈલમાં જ જણાવવામાં આવશે.
1. How to start Microsoft Word (Write down 7 methods). (5 Marks)
2. Explain the Microsoft Word Screen. (5 Marks)
નોંધ: આ બે દિવસ પછી આવતા મેઈલ પર ધ્યાન આપવામાં આવશે નહિ.
આપે પણ આ પ્રોગ્રામમાં ભાગ લેવો હોય તો અમારા કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
હાઈકોર્ટ આસિસ્ટંટમાં કમ્પ્યૂટર વિષયમાં 100% માર્ક્સ મેળવવાની ગેરન્ટી....

atxtwm.on-app.in
HCA - Computer Only
In this course, We'll teach you Microsoft Word, Excel with writing skills.
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
👍4🤔3🎉1
કમ્પ્યૂટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેનો સંપુર્ણ કોર્ષ.....
https://atxtwm.courses.store/439405?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

atxtwm.courses.store
કમ્પ્યૂટર પ્રોફિસીયન્સી ટેસ્ટ(CPT)
Computer Proficiency Test
ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી માટે યોજાતી બીજા તબક્કાની કમ્પ્યૂટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેનો સંપુર્ણ અભ્યાસક્રમ.

👍2
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની તડામાર તૈયારી
વિધાર્થી મિત્રો વન લાઇનર ટેસ્ટની પ્રિન્ટ કરીને એપ લેનાર વિધાર્થી મિત્રો ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છે...
જો આપે માત્ર 75/- રૂપિયાની આ ટેસ્ટ સિરીઝ ખરીદી ના હોય તો આજે જ ખરીદો અને તમારી તૈયારીને મજબૂત બનાવો.....
https://atxtwm.on-app.in/app/oc/426297/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

👍6
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે.....
2 તથા 3 માર્ક્સના પ્રશ્નો માટે સપુર્ણ 2 મહિનાના પ્લાનિંગ સાથેનો મેન્ટરશિપ પ્રોગ્રામ માત્ર 50 વિદ્યાર્થીઓ માટે .
કોર્ષ માટેની લિંક:
https://atxtwm.courses.store/440200?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
- મેન્ટરશિપ પ્રોગ્રામ શરુ થવાની તારીખ: 1 જાન્યુઆરી 2024.
માત્ર 50 વિદ્યાર્થીઓ માટે જ....

👍3
LEC 4 & 5 COMPUTER HC MAINS (Ruturaj Harsora).pdf
2.3 MB
રુતુરાજભાઈ હર્ષોરાનું હાઈકોર્ટ આસિસ્ટંટનુ આ હોમવર્ક છે.
સ્વચ્છ, સુઘડ અને ભુલ હોય તો ખોટુ ઘુટેલુ નથી.
જોઈને દિલ ખુશ થઈ જાય એવુ હોમવર્ક....
આપે પણ અમારા મેન્ટરશિપ પ્રોગ્રામમાં ભાગ લેવો હોય તો....
સંપુર્ણ વિડીયો કોર્ષની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
2 કે 3 માર્ક્સના પ્રશ્નોની લિંક:
https://atxtwm.on-app.in/app/oc/440200/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

👍4
5_6086844702911368346.wav
1.8 MB
તૈયારી કરતા વિદ્યાર્થીઓની વેદના સમજવી અઘરી હોય છે. સરકાર લોલીપોપ સ્વરૂપે આયોજન આપે છે અને કરી કઈ શકતું નથી. અને વિદ્યાર્થી સામેથી માહિતી માટે ફોન કરે તો જવાબ કૈક આવા મળે છે....
અમારી વિનંતી છે કે આપ સાહેબો પગાર લેતા હોવ તો જવાબ દેવા પણ બંધાયેલ છો.
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની ડેટ માટે વિદ્યાર્થીએ કરેલ ફોનમાં મળેલ જવાબ ના થોડા અંશો....
સૌથી સહેલી બાબત, ફટાક કરીને ફોન કાપી નાખવો😱

🔥7👍1
આજે સાંજે 6 વાગે એપ માં હાઈ કોર્ટ આસિસ્ટન્ટ માટે લાઈવ લેક્ચર છે
એપ download કરવાની લિંક...
https://bit.ly/3RcWz9W
એપ download કરવાની લિંક...
https://bit.ly/3RcWz9W
atxtwm.on-app.in
RED Labz
💥 ટ્વિટર મહાઅભિયાન 💥
👉 આજે ગુજરાતના તમામ યુવાનો તૈયાર રહેજો. સવારે 11:00 વાગે આપણે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્વિટ કરવાના છે મિત્રો.
💥 હેશટેગ 💥
#Guj_Govt_Declare_Recruitment
👉 જેમના ફોનમાં ટ્વિટર ન હોય તેઓએ ટ્વિટર (X) ડાઉનલોડ કરીને Account બનાવવાનું રહેશે.
👉 ઝડપથી ભરતીઓની જાહેરાત કરવામાં આવે તથા અટકેલી ભરતીઓ પૂર્ણ કરવા આવે એ માંગણી સાથે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય નેતાઓ, રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓ તથા નેશનલ મિડિયા અને ગુજરાતના મિડિયાને ટેગ કરવાનું છે.

👍14🥰3
Test 1 (Introduction To Word).pdf
76.9 KB
આ છે હાઈકોર્ટ આસિસ્ટંટ અંતર્ગત 2 કે 3 માર્ક્સની અમારી ટેસ્ટ 1.
આપ આ ડેમો ફાઈલની પ્રિન્ટ કરીને હોમવર્ક કરી શકો અને અમે આપેલ મેઈલ આઈ ડી પર મોકલીને ચેક કરાવીને જરુરી સુચનો પણ મેળવી શકો એ રીતનો આ મેન્ટરશીપ પ્રોગ્રામ અમે બનાવેલ છે. આ સાથે આદર્શ જવાબ પણ આપને મળશે.
હજુ પણ જો આપે આ 2 કે 3 માર્કસના મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાવું હોય તો નીચે આપેલ લિક પર કિલક કરીને જોડાઈ શકો છો.
https://atxtwm.courses.store/440200?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
આપ આ ડેમો ફાઈલની પ્રિન્ટ કરીને હોમવર્ક કરી શકો અને અમે આપેલ મેઈલ આઈ ડી પર મોકલીને ચેક કરાવીને જરુરી સુચનો પણ મેળવી શકો એ રીતનો આ મેન્ટરશીપ પ્રોગ્રામ અમે બનાવેલ છે. આ સાથે આદર્શ જવાબ પણ આપને મળશે.
હજુ પણ જો આપે આ 2 કે 3 માર્કસના મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાવું હોય તો નીચે આપેલ લિક પર કિલક કરીને જોડાઈ શકો છો.
https://atxtwm.courses.store/440200?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
👍4
કમ્પ્યૂટર વિષયના હાઈકોર્ટ આસિસ્ટંટના સંપુર્ણ માર્ગદર્શન માટેનો અમારો ઓનલાઈન પ્રોગ્રામ HCA Computer Only, 4 જાન્યુઆરીથી બંધ થઈ રહ્યો છે.
આ પ્રોગ્રામમાં એનરોલ થવા માંગતા વિદ્યાર્થીમિત્રો આપ હજુ ભાગ લેવો હોય તો લઈ શકો છો.
જેમાં આપને ડે બાય ડે વિડીયો લેક્ચર, પ્રેક્ટિસ, સવાલ જવાબ ચેકીંગ સાથે મળશે.
https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
લિંક 4 જાન્યુઆરી 2024 રાત્રે 12 વાગ્યા સુધી શરુ રહેશે. ત્યાર બાદ આ પ્રોગ્રમ (જેમા હોમવર્ક આપવામાં આવે છે અને ચેક કરી દેવામાં આવે છે) તે બંધ થઈ જશે.
આ પ્રોગ્રામમાં એનરોલ થવા માંગતા વિદ્યાર્થીમિત્રો આપ હજુ ભાગ લેવો હોય તો લઈ શકો છો.
જેમાં આપને ડે બાય ડે વિડીયો લેક્ચર, પ્રેક્ટિસ, સવાલ જવાબ ચેકીંગ સાથે મળશે.
https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
લિંક 4 જાન્યુઆરી 2024 રાત્રે 12 વાગ્યા સુધી શરુ રહેશે. ત્યાર બાદ આ પ્રોગ્રમ (જેમા હોમવર્ક આપવામાં આવે છે અને ચેક કરી દેવામાં આવે છે) તે બંધ થઈ જશે.
atxtwm.courses.store
HCA - Computer Only
In this course, We'll teach you Microsoft Word, Excel with writing skills.
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
Course Content:
1. Microsoft Word
2. Microsoft Excel
3. One liner questions
4. Two marks questions
5. Five marks questions
વર્ગ 3માં નવી પરીક્ષા પદ્ધતિ લાવ્યા પણ સાથે સાથે નીચેના પણ કેટલાક સિરિયસ પ્રશ્નો ઉભા કર્યા:
1. જે વિદ્યાર્થી વર્ગ 1/2 ની તૈયારી માટે સક્ષમ નથી (એના ઘણા પરિબળો છે) - એ જ વર્ગ 3 ની તૈયારી કરવામાં અને 5 વર્ષ ફિક્સ પગારની નોકરી કરવા માટે મહેનત કરતો હતો.......
હવે એના પર પણ તમે સીધો GPSC વર્ગ 1/2 નો બેઠો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ થોપી દીધી - જયારે એણે નોકરી તો વર્ગ 3ની જ કરવાની છે અને એ પણ 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં...... 🙄
2. આ પહેલાંની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ - તો રાજ્યના ગામડા તેમજ જિલ્લા તાલુકા લેવલે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ નિઃશુલ્ક તૈયારી કરાવવામાં આવતી હતી, અને સાથે સાથે નાની નાની ખાનગી એકેડમીઓ પણ ખુબ ઓછી ફી માં તૈયારી કરાવતી હતી - જેનાથી લોકલ લેવલે તેમને પણ રોજગાર મળી રહેતો હતો...
અને ખુબ ઓછા ખર્ચે વર્ગ 3ની તૈયારી કરી શકાતી હતી - જેથી કરીને ગરીબ પરિવારના દીકરા દીકરીઓને સરકારી નોકરી મળી શકતી હતી......
3. પણ હવે જે નવી પરીક્ષા પદ્ધતિ લાવી છે - એમાં તો 3-4 વર્ષથી જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને સીધો જ ફટકો છે કે એમની વર્ષોની મહેનત પર એક જ ઝાટકે પાણી ફેરવી વાળ્યું......
અને નવા તૈયારી કરવા વાળા લોકોને પણ માંડ 6 જ મહિના જેટલો સમય આપ્યો જેમાં GPSC નો આખો સિલેબસ એમણે તૈયાર કરવાનો છે - પણ લોકલ લેવલે તો એનું ગાઈડન્સ આપનાર પણ ખાસ કોઈ નહીં મળે - સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ લેવલની તૈયારી કરાવવા સક્ષમ નથી......
4. એટલે આ પદ્ધતિથી તૈયારી કરવા માટે ફરજીયાત પણે મોટા સીટીઓ તરફ જ દોડવું રહ્યું - જ્યાં રહેવા+જમવાનો માસિક ખર્ચ એવરેજ 10000/- રૂપિયા થઇ જાય છે તેમજ ત્યાં ક્લાસીસ કરવા જાય તો તોતિગ ફી ધોરણ એના પરિવારને પોસાય એમ નથી......
5. આ માટે સરકારશ્રી દ્વારા તૈયારી કરી શકાય તેવું કોઈ જ પ્રોવિઝન કરવામાં આવ્યું નથી - અને રાત્રે આવેલા સપનાને આધારે વર્ગ 3 માટે પણ વર્ગ 1/2 સમકક્ષ સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ થોપી બેસાડવામાં આવી છે કે જે તેના બસની વાત જ નથી......
6. હા, અમુક 10-20% લોકોના ઉદાહરણ એવા પણ છે જેઓએ ઘરે બેસીને તૈયારી કરીને નોકરી મેળવી હોય (પણ તમામ લોકો એટલા બ્રિલિયન્ટ નથી હોતા), પણ બાકીના 80-90% લોકો ને તો પ્રોપર ગાઈડન્સ આપે અને મહેનત કરાવે એવા વાતાવરણ સાથે શિક્ષકોની જરૂર છે જ છે - અને એ માત્ર મોટા સીટીઓમાં જ શક્ય છે - લોકલ લેવલે નહીં......
7. મુખ્ય પરીક્ષા કે જેમાં નિબંધો લખવાના છે - એમાં માર્ક્સ આપવા માટે કોઈ સ્ટાન્ડર્ડ જ નથી (GPSC જોડે પણ નથી) - એ તો પેપર ચેક કરનારના વ્યુ અને મૂડ પર જ ડીપેન્ડ કરે છે - એટલે અહીં શું સાચું અને શું ખોટું - એનો કોઈ જ પ્રકારનો કયાસ લગાવવો શક્ય નથી - એમાં ભ્રષ્ટાચાર થવાની સૌથી મોટી શક્યતા રહેલી છે......
8. CBRT સાથે સહમત, પણ દરેક પાળીમાં અલગ અલગ પેપર આવશે - તો એમાં તમામ લોકોનું મેરીટ શેના આધારે નક્કી થઇ શકશે?
Normalization?
એમાં તો મહેનત કરનારને જ મોટું નુકશાન જાય છે.......
9. આજે જમાનો કોમ્પ્યુટર યુગનો છે - અહીં તમે કોમ્પ્યુટર વિષયને જ પરીક્ષાના સિલેબસમાંથી બિલકુલ હટાવી દીધો છે - જેમ કે વર્ગ 3ના કર્મચારીએ પ્રથમ દિવસથી જ કોમ્પ્યુટર પર (એ પણ ઈ-સરકાર પોર્ટલ પર) કામ કરવાનું છે - અને એને કોમ્પ્યુટર પર શું કામગીરી કરવાની છે એના વિષયક પરિક્ષામાં કાંઈ રાખ્યું જ નથી - જે અગાઉની પરીક્ષા પદ્ધતિમાં રાખવામાં આવેલ હતું.
10. તમામ રાજ્યોની હાઇકોર્ટ, SSC, LDC વગેરેની વર્ગ 3ની ભરતીઓમાં કોમ્પ્યુટર વિષયને પણ જરૂરિયાત મુજબ પ્રાથમિકતા આપવામાં આવી જ છે - જયારે આપણા રાજ્યમાં અચાનક જ એ વિષયથી દુરી બનાવી લેવામાં આવી એ આશ્ચર્યજનક બાબત છે.... 🤔
12. વળી પાછું ગુજરાતમાં તો આઝાદી પછી જ્યારથી કોમ્પ્યુટર યુગની શરૂઆત થઇ અને શાળાઓમાં સિલેબસમાં કોમ્પ્યુટર વિષય મુકવામાં આવ્યો - ત્યારથી આજસુધી 1 પણ કોમ્પ્યુટર શિક્ષકની કાયમી ભરતી જ કરવામાં નથી આવી - અને કોમ્પ્યુટર વિષયને પણ ફરજીયાતને બદલે મરજીયાત રાખવામાં આવેલ છે - તો એ વિષયનું જ્ઞાન પરીક્ષાર્થીઓને હોઈ જ ના શકે......
13. નોકરી લાગ્યા પછી છેક વર્ષ 2006-7થી જે સીસીસી પરીક્ષા લેવામાં આવે છે - એનું કોઈ જ પ્રોડક્ટિવ આઉટપૂટ આજે સુધી મળી શક્યું નથી.......
અને નોકરી મળ્યા પછી આટલા બધા કર્મચારીઓને સરકારી ખર્ચે તમે કોમ્પ્યુટરની તાલીમ આપશો?
એ પ્રશ્ન પણ ઉભો થાય છે......
એટલે કહેવામાં તો ઘણી તર્ક સંગત દલીલો છે કે વર્ગ3ની આ જે નવી પરીક્ષા પદ્ધતિ લાદવામાં આવી છે તેમાં કોઈ જ પોઝીટીવ આશય જણાતો નથી......
અને સરકારી નોકરીની તૈયારી કરતો ગ્રામીણ કે નાના શહેરનો ગરીબ ઘરનો દીકરો કે દીકરી તૈયારી ના કરે - માત્ર પૈસા ખર્ચી શકે એવા જ લોકોને નોકરી મળે એવો કારસો રચેલો હોય એ ચોખ્ખું જણાઈ રહ્યું છે......
રણ મેદાનમાં તલવાર ચલાવવાની હોય એના બદલે તમને બીજું જ કંઈક તૈયાર કરવાનું કહેવામાં આવે એવી આ વાત થઇ... 🙄🙄🙄🙄🙄

👍52❤7