Telegram Web
CCC Syllabus Amendment Notification 24-07-2024.pdf
10.3 MB
CCC Syllabus Amendment Notification 24-07-2024.pdf
મુદ્દાઓ ભટકાવામાં સરકાર હંમેશા અવ્વલ રહી છે.

એક બાજુ વય મર્યાદા વધારી અને બીજી બાજુ પગાર. એવા એવા લોલીપોપ આપે છે સરકાર કે જીવનમાં આગળ જ ના વધી શકો. જો સારું કામ કરવું જ હોય તો કાયમી ભરતી કરો, આવી રીતે યુવાનોની યુવાની અને જિંદગી બંને સરકાર બરબાદ કરે છે.... 😭
👏14👍3🤔3😁2🔥1
ટાઈપિંગ કરતાં વિદ્યાર્થીઓ માટે સોનેરી સલાહ...

- મિત્રો, આપે જો 15 દિવસ પહેલાથી ટાઈપિંગ નિયમિત રીતે શરુ કરી દિધુ હશે તો આપને અંગ્રેજીમાં 15 થી 20 તથા ગુજરાતી માં 8 થી 12 જેવી નોર્મલ સ્પીડ આવી ગઈ હશે, જે ખુબ જ સારી પ્રગતિ ગણાય.
- આટલી સ્પીડ આવ્યા પછી આપ નિયમિત રીતે પ્રેક્ટિસ કરશો એમ એક અઠવાડિયા પછિ અંગ્રેજીમાં 20 થી 22 તથા ગુજરાતીમાં 15 થી 17ની સ્પીડ થઈ શકે.
- જેમ જેમ સ્પીડ વધશે એમ એમ એક્યુરસી પણ જાળવવી પડશે કારણ કે સ્પીડ અને એક્યુરસી ત્રાજવાની સામ સામેની બાજુ છે, એક વધે તો બીજુ ઘટે.
- એટલે સાવ સાદી ભાષામાં કવ તો આપે ધીરજપૂર્વક પ્રેક્ટિસ શરુ રાખવી, સ્પીડ અને એક્યુરસી ધીમે ધીમે વધશે.
- બીજુ કે સ્પીડ અને એક્યુરસી તમને આપવામાં આવેલ માહિતી પર ખુબ જ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે environment શબ્દ લાંબો છે જ્યારે is શબ્દ ટુકો છે. તો બન્ને શબ્દો લખવામાં સ્પીડ અને એક્યુરસીમાં ફેર પડે. તો મિત્રો, તમારી સ્પીડ તમારા અન્ય મિત્રો સાથે કમ્પેર ના કરવી.
- છેલ્લો પોઈન્‍ટ, કદાચ આપને કંટાળો આવે, ટાઈપિંગ કરવું ના ગમે, 2-3 કલાકના અંતે ભુલ પડવાનું વધી જાય તો નિરાશ ના થવુ. નાનો બ્રેક લઈને ફરીથી મહેનત કરવા મંડવી.
- યાદ રાખજો કે, હાઈકોર્ટ ટાઈપિંગમાં આપ હવે છેલ્લા તબક્કામાં છો, જો અંગ્રેજીમાં 35 WPM અને ગુજરાતીમાં 25 WPM 95%+ એક્યુરસી સાથે લઈ આવ્યા તો તમને આ નોકરી મેળવતા કોઈ રોકી નહિ શકે.
- છેલ્લે, પ્રેક્ટિકલ વિષયની તૈયારી ધીરજ અને ખંત માંગી લે છે. તો શાંતિથી તૈયારી કરો અને જરુરિ સ્પીડ સુધી પહોચી જાવ.

શ્રવણ ગોહેલ.
RED Labz, Bhavnagar.
👍5717🔥5🤯2
🔥21👍7
હાઈકોર્ટ આસિસ્ટંટ માટે ઓનલાઈન ટાઈપિંગની બેચ:

માત્ર રુ. 550 499 (ઓફર માત્ર આજના દિવસ રાત્રે 12 વાગ્યા સુધી જ)

વેલિડીટી : 3 મહિના

પધ્ધતિસરની તૈયારી કરવા માટેનો ખાસ કોર્સ.

https://bit.ly/3VGIoME
👍6
શિક્ષણમાં આપણે એ પણ શીખવવું પડે કે જવાબદારી કઈ રીતે નિભાવવી???
મોટા ભાગની પરીક્ષા લેતી સંસ્થાઓની પરિસ્થિતી આજકાલ આવી જ છે. પરીક્ષા, છબરડા, કોર્ટ, રિઝલ્ટ, છબરડાં, કોર્ટ અને અંતે યુવાનીના 5 વર્ષનો ભોગ દઈને જે બન્યું એટલે કે સરકારે જે કર્યું એ નિભાવી લેવાનું.

આપણે શાંતિથી બેસીને એક બાબત સમજવી પડશે કે,
- ગૌણ સેવા, GPSC, કોઈ પણ લોકલ બોડી કે જે પરીક્ષા લે છે તેની જવાબદારી શું છે????
- પ્રશનપેપર કે પરીક્ષામાં ભૂલ થાય તો સુધારવા માટે જવાબદાર કોણ???
- દરેક બાબતો ને પારદર્શક બનાવવા માટે દરેક રીઝલ્ટ ના સમયે માર્કસ જાહેર થવા જ જોઈએ.
- જો ફોરેસ્ટમાં બની એવી સ્થિતિ બને તો જવાબદાર માનનીય અધ્યક્ષ સાહેબ કે ગૌણ સેવા માં કાર્ય કરતા અધિકારીઓ કે પછી TCS??? સમય અને યુવાની તો વિદ્યાર્થીઓની બગડે છે અને આ તમામને નિયમિત ધોરણે પગાર અને કોન્ટ્રાક્ટ મળતા જ રહે છે એ ક્યારેય ના ભૂલવું.
- સાહેબ રાજીનામું આપીને જતા રહેશે તો જે બન્યું એની જવાબદારી અને ફરિયાદ કોને કરવાની????

વિદ્યાર્થી મિત્રો જાગો!!!!
જો હજુ પણ આપે સમયસર અવાજ ના ઉઠાવ્યો અને સિસ્ટમને સુધારવા માટે કશું નહિ કરો તો આવનાર દિવસોમાં આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે😟
👍28🔥43😁1
અમે અનુભવી અને વિશ્વાસ પાત્ર એજન્સી ને જ કામ આપવાના છીએ...

કોઈ શિફ્ટમાં અઘરું અને કોઈમાં સહેલું પેપર આવે એવું નહીં બને - તમામ શિફટોમાં પેપરનું લેવલ એક સરખું જ રહેશે...

આચાર સંહિતાઃ હશે તો પણ પરીક્ષા તો લેવાશે જ માત્ર ચૂંટણીના દિવસને બાદ કરીને...

ઝડપી અને પેપરલેસ પ્રકિયા માટેનો અમારો પ્રયાસ છે...

સારા અને કાર્યક્ષમ કર્મચારીઓ મળે તે માટે પરીક્ષા પદ્ધતિ બદલી છે...

સંપૂર્ણ પારદર્શિતા જળવાય એવું અધ્યક્ષશ્રી અને મુખ્ય સચિવશ્રીનું સૂચન છે...

etc... etc...
વગેરે... વગેરે...

અને છેલ્લે...

પેલો ટણપો મારું સાંભળતો જ નથી...

એજન્સી એટલે કે TCS વાળાઓએ તો મહારાષ્ટ્રમાં પણ ખેલ પાડેલા છે નજીકના ભૂતકાળમાં જ...

પેપરલેસની વાતોમાં મેઈન્સ પરીક્ષાના પેપરનો હજારો ટન જથ્થો નઈ વપરાય???

એટલા બધા મેઈન્સના પેપર ચેક કરીને કેટલું ઝડપી રિઝલ્ટ આપી શકશો???

GPSC DySO માં જે થયું એ ગૌણ સેવામા નહીં થાય એની કોઈ ખાત્રી છે???

અત્યાર સુધી જે કર્મચારીઓ લીધા એ બધા નથી સારા કે કાર્યક્ષમ???

કાકા, આખા મંડળની પથારી ગોળ કરીને અને વર્ગ 3ની પરીક્ષાની તૈયારી કરતા લાખો ગરીબ ઉમેદવારોની વર્ષોની સખત અને સતત તૈયારીઓને વેર વિખેર કરી નાખી ગૌણ સેવામાં આવીને તમે...

અને હવે, જવાબ નથી જડતા એટલે...
ગૌણ સેવાનો ચાર્જ છોડીને જતું રહેવાનું???

આવનાર અધિકારી એવું કહેશે કે હું નવો છું - આગળના અધિકારીએ કરેલું છે...

તો જવાબદારી કોની???

શું તમે અધિકારી છો મતલબ માલિક બની બેઠા છો???

પ્રશ્નો ઘણા છે પણ હજુ સમય છે - બાકી મંડળ આગળ રોજ આંદોલનો જ થયા કરશે...

જય હિન્દ
જય જય ગરવી ગુજરાત

🙏🙏👌
👍23
🤯7👍1
વિદ્યાર્થીમિત્રો, આપણી ગુજરાતી Typing ની વેબસાઇટ gujaratityping.redlabz.in પર ' જેવા અક્ષરો પર સાચું લખવા છતાં ભૂલ બતાવતા હતા એ એરર અમે સોલ્વ કરેલ છે.
Typing Tutor બાબતે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારા ઓફિસ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.
Thank you 👍🙏
12👍8👏2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આવું સમર્થન જો દરેક વિદ્યાર્થીઓ પાસેથી મળશે, તો સરકારનું ઝુકવું નક્કી છે.
#All_Eyes_On_Forest_Exam
👍15👏1
ગાંધીનગર રહેતા તમામ વિદ્યાર્થીઓ અત્યારે સત્યાગ્રહ છાવણી આવવું જ જોઈએ.. ગુજરાતના ખૂણે ખૂણે થી વિદ્યાર્થીઓ આવ્યા છે.. દરેક લાઇબ્રેરી અને ક્લાસિસ વાળા વિદ્યાર્થીઓ આવો.. વિદ્યાર્થી એકતા બતાવો.. એક એક વિદ્યાર્થી પોતાના 5-5 મિત્રો ને પણ સાથે લાવશે તો સરકારને પણ નાકે દમ આવી જશે.. વિદ્યાર્થીઓ સાથે રમત રમતા 100વાર વિચાર કરશે..

📌જ્યાં સુધી યુવરાજસિંહ નહિ આવે ત્યાં સુધી એક પણ વિદ્યાર્થી પોતાની જગ્યા નહીં છોડે..

નહીં કીસિસે ભીખ માગતે
હમ હમારા હક્ક માગતે



#Release_Yuvrajsinh
#Release_all_Students
#We want release Yuvrajsinh jadeja
👍15
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
યાદ રાખજો સરકાર, આજે તમારી પાસે સત્તા છે તો તમે કોઈનું નથી સાંભળતા, કાલે સત્તા વૈ જશે ત્યારે તમારું કોઈ નહિ સાંભળે. સત્તા સેવા કરવા માટે છે, નહિ કે ઘમંડ!!!
👍19
વ્હાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ટાઈપિંગની વેબ સાઈટ માં હજુ ૧૦૦થી પણ વધુ પેરેગ્રાફ આવશે અને આપ જે ટોપિક સજેસ્ટ કરશો જેમકે કરંટ, વ્યક્તિ વિશેષ અને સાહિત્યકારો એ બધાના સારી કવોલિટીના પેરેગ્રાફ ટુંક સમયમાં મૂકી આપીશું...👍
Thanks for being with us.
👍53👏4
gujaratityping.redlabz.in પર
નવા પેરેગ્રાફ અપડેટ કરવામાં આવેલ છે.
👍192
HC Typing Date Declared

HC to Candidate: Q Hila Dala na???😊
👍40🤯16😁10🔥32
ટાઈપિંગની ડેટ આવી ગઈ, હવે 10 દિવસમાં શુ કરવુ????

વ્હાલા વિદ્યાર્થીમિત્રો, આજે તારીખ 14.08.2024 ના દિવસે બરાબર દસ દિવસ એટલે કે 25.08.2024ના દિવસની ટાઈપિંગની તારીખ જાહેર થઈ છે. એટલે મહેનત કરવા માટે આપણી પાસે 10 દિવસ છે.
- જે વિદ્યાર્થીમિત્રોએ અગાઉથી સારી એવી તૈયારી કરેલ છે એમણે હવે ટાઈપિંગ સ્પીડ અને એક્યુરસી પર સારુ એવું ફોકસ કરવું અને 10 દિવસ 6 થી 8 કલાક તનતોડ મહેનત કરી લેવી.
- જે વિદ્યાર્થીમિત્રો હજુ ટાઈપિંગની શરુઆત કરવાનું વિચારે છે તો તેઓએ 10 દિવસ ફુલ ડે તૈયારી કરવી અને જેટલી સ્પીડ અને એક્યુરસી ભેગી થાય એટલી કરવી.
- પ્રેક્ટિકલ બાબતોની તૈયારી સમય માંગી લે છે એટલે ધીરજ પુર્વક અને ખંત પુર્વકની મહેનત શરુ રાખવી.
- વધુ સમય નહિં લવ પણ સતત અને સખત મહેનત ટાઈપિંગમાં શરુ રાખવી. આંખોને નુકશાન ના થાય તે રીતે વ્યવસ્થિત મહેનત કરવી.
- શક્ય હોય ત્યા સુધી કમ્પ્યૂટર પર જ મહેનત કરવી, ટેબ્લેટ, મોબાઈલ સ્ક્રીન કે અન્ય ઉપકરણમાં ટાઈપિંગ કરવું નહિ.
- શક્ય હોય ત્યા સુધી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને જ ટાઈપિંગ કરવુ અને સોશિયલ મિડીયાથી દૂર રહેવુ

શ્રવણ ગોહેલ.
RED Labz.
👍368🔥3
સૌથી વધુ પુછાતા પ્રશ્નોના જવાબ:
1. ટાઈપિંગમાં કેટલા શબ્દો હશે???
- અંગ્રેજી ટાઈપિંગ : 300 થી 350
- ગુજરાતી ટાઈપિંગ : 200 થી 225.

2. કિ-બોર્ડ હાર્ડ હશે????
- કિ-બોર્ડ કે કોઈ પણ હાર્ડવેરમા પ્રોબ્લેમ હશે તો એ આપને સારી ક્વોલિટીનુ બદલી આપવામાં આવશે. એટલે એ બાબતની ચિંતા ના કરવી.

3. જે તે ગ્રુપમાં કોઈ પણ ટોપિક પર અલગ અલગ ચર્ચા ચાલે છે, તો શું સાચુ માનવુ???
- પરિક્ષા દરમ્યાન શક્ય હોય તો સોશિયલ મિડીયાથી દુર રહીને તૈયારી કરવી.
25👍16🔥4👏1🤔1
😁7👍3🤔2😱1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
HC માટે હજુ જેને ગુજરાતી ટાઇપિંગ શરૂ નથી કર્યું એ 👆😂
@sarkarijamai
😁42👍4🤯43🤩2
2025/08/26 17:15:47
Back to Top
HTML Embed Code: