Telegram Web
Downloads_PETPST_Result_Only_Q_for_Website_Dt_17022025.pdf
10.8 MB
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો....
૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.
BIMSTEC યુવા સમિટ 2025
માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વિષે #ટેલીમાનસ ની સેવાઓ હરહંમેશ આપની સાથે છે.

#ટેલીમાનસ હેલ્પ લાઈન 📞 14416 અથવા. 1800-891-4416

#Telemanas
#MentalHealthMatters
#MentalWellness
#MentalHealth
GOOD MORNING 🌞🌄
મુખ્ય ચૂંટણી કમિશનર : જ્ઞાનેશ કુમાર
જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત

કાયદા અને ન્યાય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મંગળવારે પદ છોડશે.

જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે.


તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ભાગ હતા.
Budget Analysis By Uc..!!.pdf
11.1 MB
વર્ષ 2025 - 26 નું બજેટ analysis અને તેની short notes..!!

2 દિવસ ની મહેનત લાગી છે આ બનાવતા.. એટલે મહેનત કરી છે કે આ notes માં થી કોઈક એક પ્રશ્ન પણ પૂછાય જાય તો આપની તૈયારી માં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકું..!! આજ સુધી કહેવા માં આવ્યું નથી કે આ pdf ને share કરો.. પણ એટલું ચોક્કસ કહીશ કે આ PDF ને એ લોકો સુધી ચોક્કસ પહોચાડો કે જેમને આખા બજેટ નું analysis કરવું છે. અને Quick  revise કરવું છે. બધો DATA અહીંયા cover નહિ કર્યો પણ પ્રયત્ન એવો છે કે બધા મહત્વ ના મુદ્દાઓ ને cover કરવા માં આવ્યા છે...!!

~Copied.
ગાડરિયા પ્રવાહ નો ભાગ ન બનવું.
🏆 Manu Bhakar wins BBC Sportswoman of the year award 2024
SBI PO Exam Dates :
         8/16/24 March
2025/02/24 05:11:09
Back to Top
HTML Embed Code: