JUNAGADHEDUCATION Telegram 5706
Forwarded from CONFUSION_POINT

💮 સાગરકાંઠાનો પ્રવાસ 💮

🔹રધુવીર ચૌધરી
🔹જન્મ : ૫-૧૨-૧૯૩૮

🔴 રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે.
👉કૉલેજે કક્ષાએ વરસો સુધી અધ્યય-અધ્યાપનકાર્ય કર્યું છે.
[તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટુંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ]

✔️ ‘ઉપરવાસ કથાત્રયી’ તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે.
✔️ ‘ઝૂલતા મિનારા’ નાટકસંગ્રહ અને ‘સાહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ્સ તેમણે પ્રસિદ્ધ કર્યા છે.

👉😌તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.

👉 ( કાવ્યમાં) ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવાં સ્થાળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે, પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે.
👉સાથે-સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે.
●═══════════════════●
🔜Join :- @dabhivb_gk
●═══════════════════●
ડાભી વિશાલ

tgoop.com/JunagadhEducation/5706
Create:
Last Update:

BY @ Junagadh_Education @

Share with your friend now:
tgoop.com/JunagadhEducation/5706

View MORE
Open in Telegram

Telegram News

Date: |

It’s yet another bloodbath on Satoshi Street. As of press time, Bitcoin (BTC) and the broader cryptocurrency market have corrected another 10 percent amid a massive sell-off. Ethereum (EHT) is down a staggering 15 percent moving close to $1,000, down more than 42 percent on the weekly chart. 3How to create a Telegram channel? According to media reports, the privacy watchdog was considering “blacklisting” some online platforms that have repeatedly posted doxxing information, with sources saying most messages were shared on Telegram. bank east asia october 20 kowloon ‘Ban’ on Telegram
from us

Telegram @ Junagadh_Education @
FROM American