Telegram Web
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
*વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી

💥રણધીર ખાંટ💥
Forwarded from જ્ઞાન
📕ભારતીય પાસપોર્ટના પ્રકાર📕

ત્રણ પ્રકારના ભારતીય પાસપોર્ટ

📘સામાન્ય પાસપોર્ટ (Regular Passport)
નેવી બ્લુ કવર
તે સામાન્ય મુસાફરી માટે જારી કરવામાં આવે છે, જેમ કે વેકેશન અને બિઝનેસ ટ્રિપ્સ.

📕રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport)
મરુન કવર
તે ભારતીય રાજદ્વારીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રાજદ્વારીને આપવામાં આવે છે.

📓આધિકારીક પાસપોર્ટ (Official Passport)
સફેદ કવર
તે સત્તાવાર ધંધા પર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિઓને આપવામાં આવે છે.


@GPSC_Curiosity
━━━━━━━━━━━━━━━━━━━━
♻️ Powerd By
@GyanPlus 🐬
━━━━━━━━━━━━━━━━━━━━
Forwarded from જ્ઞાન
⛳️ સ્ટેડિયમ ⛳️

👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા

👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી

👉યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા

👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી

👉ગદાફી સ્ટેડિયમ - લાહોર

👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર

👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા

👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન

👉ઓવલ સ્ટેડિયમ - લંડન

👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ

👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી

👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ

👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા

👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ

👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ

👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ

🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Join 🚥
@GyanPlus 🐬
🔺🔺🔺🔺🔺🔺🔺🔺
Forwarded from WebSankul Official
🔸 દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે?
પાવાગઢ

🔹 દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

🔸 દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
અમદાવાદ ઇ.સ.૧૯૬૩

🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
દાહોદ

🔸 દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
ઓખા મંડળ

🔹 દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
ત્રણ

🔸 દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
શિકાર નૃત્ય

🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
ધોળકા

🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
સંત પૂજય શ્રી મોટા

🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
રૂપાલ

🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
વિઠ્ઠલભાઇ પટેલ

- Created By GPSC Online Team.
શું છે VoWifi?

વોઈસ ઓવર વાઈફાઈ કે VoWifi, વાઈફાઈ દ્વારા કામ કરે છે. આ વોઈસ ઓવર આઈપીને VoIP પણ કહે છે. VoWifi દ્વારા તમે હોમ વાઈફાઈ, પબ્લિક વાઈફાઈ અને વાઈફાઈ હોટસ્પોટની મદદથી કોલ કરી શકો છો.

@gyan_ki_duniya
🍋 સંકલિત ક્વિઝ પોસ્ટ 🍇

🏮 કયા દેશમાં ફરજ બજાવતા લગભગ 850 ભારતીય શાંતિસેવકોને પ્રતિષ્ઠિત યુએન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા ?
✔️ દક્ષિણ સુદાન

🏮 હૌબરા બસ્ટાર્ડની આઈયુસીએન સ્થિતિ શું છે?
✔️ સંવેદનશીલ

🏮 સાલ્ઝુન્ડી નામના સ્થળે કઇ સૈન્ય કવાયત હાથ ધરવામાં આવી હતી?
✔️ સૂર્ય કિરણ

🏮 કયા મંત્રાલય દ્વારા અંગિકાર અભિયાન શરૂ કરાયું છે?
✔️ MoHUA

🏮 રિસ્કરિકન કઈ કંપની દ્વારા હસ્તગત કરવામાં આવી છે?
✔️ માસ્ટરકાર્ડ

🏮 “ઓરેન્જ ધ વર્લ્ડ” અભિયાન શું છે?
✔️ મહિલાઓ સામે હિંસા વિરુદ્ધ

🏮 કયા મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાંથી 'ખાદી રૂમલ' શરૂ કર્યું?
✔️ MSME મંત્રાલય

🏮 ઈર-રિસ્ક મસ્જિદ અને લીસુ ડેમ કયા દેશમાં છે?
✔️ તુર્કી

🏮 કઈ આઈઆઈટી ના સંશોધનકારોએ બોવાઇન સીરમ આલ્બમિન (બીએસએ) જેવા બાયોમોલેક્યુલ્સને શોધવા માટે સેન્સર બનાવ્યું છે?
✔️ IIT હૈદરાબાદ

🏮 KRI ઉસ્માન હારૂન કયા દેશનું યુદ્ધ જહાજ છે?
✔️ ઇન્ડોનેશિયા

BHARAT SONAGARA

🔖 Source Study IQ

⭕️ For more join @Quiz_post
Forwarded from જ્ઞાનભંડાર [ ચેનલ ]♨️ (𝑺𝒖𝒎𝒊𝒕 𝑷𝒂𝒕𝒆𝒍)
ગુજરાતના શહેરોનો સુઆયોજિત અને ઝડપી વિકાસ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકા અને 7 નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ.1888 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Forwarded from જ્ઞાનભંડાર [ ચેનલ ]♨️ (𝑺𝒖𝒎𝒊𝒕 𝑷𝒂𝒕𝒆𝒍)
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ દાખવીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ યુ-વિન કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ હવે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. પરિણામે હવે રાજયના 12 જિલ્લાના 36 શહેરોના 6 લાખ થી વધુ યુ-વિન કાર્ડ ધારક શ્રમિકોને માત્ર રૂ. 10 માં ભરપેટ ભોજનનો લાભ મળશે.
Forwarded from Gk(General Knowledge) In Gujarati (B & R📚gk & pdf📚 Group)- જનરલ નૉલેજ
🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

🌹🌿🌹C.A. Quiz🌹🌿🌹

🌹 ___ સૂર્યનો અભ્યાસ કરવા માટે ઉપગ્રહ આદિત્યને લોંચ કરવાની યોજના છે?

(એ) નાસા 
(બી) ઇસરો 
(સી) જેએક્સએ 
(ડી) સી.એન.એસ.એ.

🌿વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના તેમના છેલ્લા 'મન કી બાત' કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય નામનો ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. 
આદિત્ય-એલ 1 સૂર્યનો અભ્યાસ કરવા માટેનું એક અવકાશયાન મિશન છે. તેની રચના કરવામાં આવી છે અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અને વિવિધ ભારતીય સંશોધન સંસ્થાઓનાં સહયોગથી બનાવવામાં આવશે. તેને 2020 ના બીજા ભાગમાં લોન્ચ કરવાની યોજના છે.

🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

🌹 નીચેનામાંથી કોને સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ 2019 પ્રાપ્ત થશે?

(એ) વિરાટ કોહલી 
(બી) એમએસ ધોની 
(સી)કૃષ્ણમચારી શ્રીકાંત

🌿ભારતના પૂર્વ કેપ્ટન અને 1983 ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કૃષ્ણમચારી શ્રીકાંત BCCI દ્વારા આપવામાં આવેલા આ વર્ષના પ્રતિષ્ઠિત
સી કે નાયડુ લાઇફટાઇમ એવોર્ડ મેળવનાર હશે. 
ભારતની ભૂતપૂર્વ મહિલા કેપ્ટન અંજુમ ચોપરા વર્ષ 2019 માટેના આજીવન સિદ્ધિ એવોર્ડની સહ પ્રાપ્તકર્તા છે.

🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

🌹લોકમાન્ય તિલક પત્રકારત્વ એવોર્ડથી સન્માનિત થયેલ નીચેનામાંથી કોણ છે?

(એ) વિરાટ કોહલી 
(બી) સંજય ગુપ્તા
(સી) બાલાસુબ્રમણ્યમ 
(ડી) રમેશ રસ્તોગી

🌿“જાગરણ” ના મુખ્ય સંપાદક સંજય ગુપ્તાને પત્રકારત્વના ક્ષેત્રે તેમના યોગદાન બદલ “લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પત્રકારત્વ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવશે. કેસરી-મરાઠા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ એવોર્ડ પુણેના ગુપ્તાને “કેસરી” ના 139 મા સ્થાપના દિન સાથે મળીને આપવામાં આવશે, જે અખબાર લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 
“આ એવોર્ડ કોઈ વ્યક્તિના કામને માન્યતા આપવા માટે આપવામાં આવે છે, જે તેમણે અથવા તેણીએ પત્રકારત્વના ક્ષેત્રે વધુ સારા કામ માટે કર્યું છે. આ એવોર્ડનો હેતુ લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરાયેલ હિંમતવાન અને આદર્શવાદી પત્રકારત્વના વ્યવહારને પ્રોત્સાહન આપવાનો છે.

🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹


🌹જેમણે CRPFની VIP સુરક્ષા પાંખ માટે એક નવો ઇન્ગિનિઆ રજૂ કર્યો છે, જે 59 ઉચ્ચ જોખમ ધરાવતા મહાનુભાવોનું રક્ષણ કરે છે.

(એ) નરેન્દ્ર મોદી 
(બી) વેંકૈયા નાયડુ 
(સી) રાજનાથ સિંહ 
(ડી) અમિત શાહ

🌿કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે CRPFની VIP સુરક્ષા પાંખ માટે એક નવો ઇન્ગિનિયા જાહેર કર્યો, જે ગાંધી પરિવારના સભ્યો અને કેન્દ્રીય પ્રધાનોના યજમાન સહિત 59 ઉચ્ચ જોખમો ધરાવતા મહાનુભાવોની રક્ષા કરે છે.

👉લોગો - "ગરુડ", તલવાર અને કવચ

- એકમની એક અલગ ઓળખ આપશે. 
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની VIP સુરક્ષા પાંખ 2014 માં ઉભી કરવામાં આવી હતી અને તેમાં ચાર બટાલિયન છે, જેમાં લગભગ 4,000 જવાનોનો સમાવેશ થાય છે. 

ઇન્સિગ્નીયા બળનો સૂત્ર સહન કરશે -
👉 "હંમેશા, જાગૃત, ચેતવણી".


🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺

Anju
🔥🔥🔥#છેલ્લો ઘા સુજ્ઞશ્રી નગીનદાસ સંઘવીનો🔥🔥

♻️♻️♻️અમેરિકન સ્વાતંત્ર્યના યુદ્ધમાં સેનાપતિ જ્યોર્જ વોશિગ્ટન માટે કહેવાયુ છે કે બધી લડાઇ હાર્યા બાદ છતાય યુદ્ધ તો જીતાયુ જ..♻️♻️♻️

આ વાકય ગાંધીને પણ લાગુ પડે છે.

"સામાજીક અને રાજકીય સંઘર્ષોમાં ગાંધીજીનો પરાજય થયો તેવુ કહૈવામાં કે કબૂલ કરવામાં કશો સંકોચ રાખવાનું કારણ નથી!
દુનિયાભરના પયગમ્બરો હમૈંશા હારતા જ રહ્યા છે.

સોક્રેટીસને ઝેર મળે,
ઈસુ વધસ્તભે ચડે,
મહમદ પયગ્મબરને પથ્થરમાર મળે,
અન્તે ગાંધીને ગોડસેની ગોળી મળે...!!🕉

તેમાં નવાઇ શી?

પયગ્મબરો હમૈંશા હારે છે.પણ આવા દરેક પરાજયના પરિણામે સમાજ એકાદ તસુ કે એકાદ સેન્ટીમિટર જેટલો ઊંચે ચડે છે.

ગાંધી આવો પરાજીત પયગ્મબર છે..!!"🚩

👏👏હે રામ !!👏👏

🔍🔍તટસ્થ સુજ્ઞશ્રી નગીનદાસ સંઘવીના લેખનો અંશ
📚 સંકલિત ક્વિઝ પોસ્ટ 📚

🍓 તાજેતરમાં કૃષિ નીતિ 2020 અંતર્ગત SAMRIDHI ને કયા રાજ્ય દ્વારા મંજૂરી મળી હતી?
✔️ ઓડિશા

 🍓 ગ્લોબલ રેફ્યુજી ફોરમ કઈ સંસ્થા દ્વારા યોજવામાં આવી હતી?
✔️ UNHCR

🍓 ઇ-કેબિનેટ સોલ્યુશન અમલમાં મૂકનાર પ્રથમ ઉત્તર પૂર્વ રાજ્ય કયું છે?
✔️ અરુણાચલ પ્રદેશ

 🍓 ભારત વંદના પાર્ક ક્યાં આવેલ છે?
✔️ દિલ્હી

 🍓 ફૌઆદ મિર્ઝાએ અર્જુન એવોર્ડ 2019 જીત્યો, તે કઇ રમત રમે છે?
✔️ ઘોડેસવારી (અશ્વારોહણ)

🍓 તાજેતરમાં જ્યોર્જ લોરેરનું નિધન થયું, તે શેના શોધક હતા ?
✔️ બારકોડ

🍓 ઇન્કિરલિક એર બેઝ કયા દેશમાં સ્થિત છે?
✔️ તુર્કી

🍓 ભારતને સૌથી વધુ ક્રૂડ તેલનો સપ્લાય કરનાર દેશ કયો દેશ છે?
✔️ ઇરાક

🍓 કયો દેશ ભારતને સૌથી બધું કુદરતી ગેસ (નેચરલ ગેસ) સપ્લાયર કરે છે?
✔️ કતાર

🍓 પીટર હેન્ડકે એ કયા વ્યક્તિના હસ્તે સાહિત્ય નોબેલ પ્રાઇઝ મેળવ્યો ?
✔️ કાર્લ ગુસ્તાફ - સ્વીડનના કિંગ

🍓 સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં છે?
✔️ ગોવા

BHARAT SONAGARA

🔖 Source Study IQ

⭕️ For more join @Quiz_post
Forwarded from Crack GPSC © (Anjana Solanki)
🛎🛎🛎🛎🛎🛎🛎🛎🛎🛎
👉આલ્પ્સ મધ્ય યુરોપમાં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે .આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિલોમીટર લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે, જેમાં ઈટલી પણ સામેલ છે. ઠંડીના દિવસોમાં આલ્પ્સ પર્વત પર તાપમાન માઈનસ 25 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઈટલીમાં આટલી ઠંડીમાં સ્થાનિકોનું રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે, પણ મ્યુઝિક બેન્ડ માટે આ સીઝન પર્ફોર્મન્સ આપવા માટે બેસ્ટ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2600 મીટર ઊંચાઈ પર માઈનસ 14 ડિગ્રીમાં ઇગ્લૂ એટલે કે બરફના ઘરમાં આઈસ મ્યુઝિક ફેસ્ટિવલ શરુ થઈ ગયો છે. અહીં મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ પણ બરફમાંથી બનાવેલા છે. આશરે 300 લોકો એકસાથે બેસી જાય તેટલી જગ્યા છે.મ્યુઝિક બેન્ડના આર્ટિસ્ટ પોતાની જરૂરિયાત પ્રમાણે બરફમાંથી વાયોલિન, ગિટાર, ડ્રમ સેટ, ઝાયલોફોન અને ડબલ બેસનો સેટ બનાવે છે. બરફમાંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આશરે 5થી 6 દિવસ અને મોટા વાંજિંત્રો બનાવવામાં મહિનાઓ લાગી જાય છે. બરફના મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ સામાન્ય ઈન્સ્ટ્રુમેન્ટ કરતાં ઘણા ભારે હોય છે, આથી તેઓ ફેસ્ટિવલ પૂરો થઈ જાય તે પછી ઇગ્લૂની દીવાલમાં જ સમાવી દે છે.

♻️♻️♻️♻️Anju♻️♻️♻️♻️
Forwarded from Crack GPSC © (Anjana Solanki)
ઈટલીમાં ઇગ્લૂમાં મ્યુઝિક આર્ટિસ્ટ માઈનસ 14 ડિગ્રીમાં બરફના ઈન્સ્ટ્રુમેન્ટ વગાડે છે
Forwarded from CONFUSION_POINT
💠 કન્ફયુજન પોઇન્ટ 💠


🔴શાકાહારી ખાદ્યસામગ્રી ઉપર કયા
રંગનુ ચિહ્ન હોય છે.
👉લીલો

🔴માંસાહારી ખાદ્યસામગ્રી ઉપર કયા
રંગનું ચિહ્ન હોય છે.
👉લાલ

😍જોડાઓ અમારી સાથે😍

🔺 ભરતભાઈ દેસાઈ🔺
Forwarded from CONFUSION_POINT
🔜 અબરખ મળી આવતા રાજ્યો🖍

🔴Trick :- અબરખ🔴

અ :- આંધ્રપ્રદેશ
બ :- બિહાર
ર :- રાજસ્થાન
ખ :- ઝારખંડ

Bharat Desai
Forwarded from CONFUSION_POINT

😍Science Confuse Point😍


મીઠાનો તેજાબ :-HCL
ગંધકનો તેજાબ :-H2SO4
સુરોખારનો તેજાબ :- HNO3

BHARAT DESAI
2025/07/13 22:28:10
Back to Top
HTML Embed Code: