Forwarded from Study With Bhaijaan™
Forwarded from 𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
🇮🇳'ઓપરેશન મેઘદૂત'ના નાયકની વિદાય, જાણો ભારતીય સેનાના ગૌરવવંતા અભિયાન અંગે
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
1984માં ભારતીય સેનાએ સિયાચીન પર પાકિસ્તાની સેનાને ભગાડીને તિરંગો ફરકાવ્યો હતો.
સેનાના ઓપરેશન મેઘદૂતના નાયક લેફ્ટનન્ટ જનરલ પી એન હૂનનુ આજે 91 વર્ષની વયે નિધન થયુ હતુ. પી એન હૂનને આ માટે પરમ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા.
દુનિયાની સૌથી ઉંચી યુધ્ધભૂમિ પર પાકિસ્તાન સાથેની આ લડાઈ ઐતહાસિક હતી. કારણકે લાંબા સમયથી સિયાચીન માટે ચાલી રહેલા વિવાદ બાદ ભારતીય સેનાએ 1981માં તેના પર પૂરી રીતે કબ્જો કરવાનુ નક્કી કરી લીધુ હતુ. જોકે સેના સામે સૌથી મોટો પડકાર સિયાચીનના તાપમાન માટે સૈનિકોને તૈયાર કરવાનો હતો.
આ માટે ભારતે 1982માં એન્ટાર્ટિકામાં ભારતીય સેનાની એક ટુકડીને મોકલી હતી. જ્યાં તેમને અત્યંત ઓછા તાપમાનમાં લડાઈ માટેની તાલીમ અપાઈ હતી. જોકે પાકિસ્તાનને આ વાતની ભનક પડી ગઈ હતી. એ પછી પાકિસ્તાનને ડર લાગવા માંડ્યો હતો કે, ભારત સિયાચીન પર પુરી રીતે કબ્જો કરી લેશે.
આથી પાકિસ્તાને ઓપરેશન અબઅબીલ શરુ કરીને ભારત પહેલા સિયાચીન પર કબ્જો જમાવવાનુ નક્કી કરી લીધુ હતુ. આ માટે પાકિસ્તાન સૈનિકોની એક ટુકડી તૈયાર કરી લીધી હતી. જોકે સાવ ઠંડા વાતાવરણમાં પહરેવા માટે જરુરી કપડા અને બીજા સામાન માટે પાકિસ્તાને લંડન સ્થિત એક ફર્મનો સંપર્ક કર્યો હતો.
યોગાનુયોગ એવો સર્જાયો હતો કે, આ જ ફર્મ ભારતને પણ સામાન પૂરો પાડવાની હતી. જેના કારણે ભારતને પાકિસ્તાનની તૈયારીઓની ગંધ આવી ગઈ હતી.
ભારતે ગુપ્તચર એજન્સીઓ મારફતે જાણકારી મેળવી હતી કે, 1984માં પાકિસ્તાન મે મહિનામાં સિયાચીનનુ મિશન શરુ કરશે. એ પહેલા જ એપ્રિલ મહિનામાં ભારતે પી એન હૂનની આગેવાની હેઠળ ઓપરેશન મેઘદૂત લોન્ચ કરી દીધુ હતુ. આ દિવસે વૈશાખીનો તહેવાર હતો અને પાકિસ્તાની સેના માનીને બેઠી હતી કે, ભારતીયો તહેવારમાં વ્યસ્ત હશે.
સિયાચીનની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે, ભારતીય સેનાએ ભારત તરફથી તેના પર પહોંચવા માટે આકરુ ચઢાણ ચઢવુ પડે છે. પાકિસ્તાન તરફથી સિયાચીન પર પહોંચવુ સરવાળે આસાન છે. માટે જ ઓપરેશન મેઘદૂત સેનાના સૌથી કઠીન ઓપરેશન પૈકીનુ એક હતુ.
ભારતીય સૈનિકો એક અલગ જ પ્રકારનુ યુધ્ધ લડવા જઈ રહ્યા હતા કે જ્યાં તાપમાન માઈનસ 40 થી 60 ડિગ્રી રહેતુ હતુ. ઓપરેશનના ભાગરુપે સાલ્ટોરો રિજ નામની જગ્યા પર કબ્જો કરવાનુ કામ 26મા સેક્ટરને સોંપાયુ હતુ. જેની કમાન બ્રિગેડિયર વિજય ચન્નાના હાથમાં હતી.
ઓપરેશનના પહેલા તબક્કાની શરુઆત માર્ચ મહિનામાં જ થઈ ગઈ હતી. કુમાઉ રેજિમેન્ટની એક બટાલિયન અને લદ્દાખ સ્કાઉટ્સની યુનિટ લડાઈની તમામ તૈયારીઓ સાથે બરફથી છવાયેલા જોજિલા પાસમાંથી પગપાળા પસાર થયા હતા. જેથી પાકિસ્તાની રડારની પકડમાં આ ગતિવિધી આવી ના શકે.
ગ્લેશિયરની ઉંચાઈ પર કબ્જો કરનાર પહેલી બટાલિયનનુ સુકાન મેજર આર એસ સંધુના હાથમાં હતુ. કેપ્ટન સંજય કુલકર્ણીની આગેવાની હેઠળની બીજી ટુકડીએ બિલાફોંડ લા નામની જગ્યા પર કબ્જો જમાવ્યો હતો. બાકી યુનિટને સાલ્વાટોર રિજના બાકી હિસ્સા પર કબ્જો જમાવવા માટે ચાર દિવસ લાગી ગયા હતા.આ યુનિટના લીડર કેપ્ટન પી વી યાદવ હતા.
13 એપ્રિલ સુધીમાં તો ભારતે ગ્લેશિયરના મહત્વપૂર્ણ સ્થળો પર આધિપત્ય જમાવી દીધુ હતુ. પાકિસ્તાની સૈનિક જ્યારે પહોંચ્યા ત્યારે તેઓ પણ ભારતીય સૈનિકોની હાજરી જોઈને હેરાન થઈ ગયા હતા.
✍ @Rajdhandhalya
〰〰〰〰〰〰〰〰〰〰〰
https://www.tgoop.com/Pankajsr

Forwarded from Drashti Gujarat™
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન ➕
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? જવાબ: કરણઘેલો
ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? જવાબ: કવિ દલપતરામ
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? જવાબ: અમદાવાદ-૧૯૦૫
ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? જવાબ: ગોવાલણી
ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? જવાબ: લક્ષ્મી
ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? જવાબ: કવિ નર્મદ
ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે? જવાબ: નવલગ્રંથાવલિ
ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ
ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? જવાબ: રા. વિ. પાઠક
ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ? જવાબ: કવિ દલપતરામ
🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Join 🚥 @GyanPlus 🐬
🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🙄અનુચ્છેદ 14 ના અપવાદો
(અનુચ્છેદ 14 કોને લાગુ ન પડે)🙄
➖➖➖➖➖➖➖➖➖➖➖
♦️ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ (અનુચ્છેદ 361)
♦️વિદેશી રાજદૂતો
♦️સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે તેની અન્ય સંસ્થાઓ
♦️અનુચ્છેદ – 105 મુજબ સંસદ સભ્યો
♦️અનુચ્છેદ – 194 મુજબ વિધાનમંડળના સભ્યો
♦️અનુચ્છેદ – 31(C) અંતર્ગતના કાયદાઓ

💥નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?
➖ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
💥ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
➖૧૯૯૧
💥ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
➖૧૯૫૧
➖ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
💥ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
➖૧૯૯૧
💥ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
➖૧૯૫૧
Forwarded from જ્ઞાન ➕
🔱 નાઇલ 🔱
💠વિશ્વની સૌથી લાંબી નાઈલ નદી 6650 કિલોમીટર લાંબી છે .
💠 તે આફ્રિકા ખંડના સૌથી મોટા સરોવર "વિક્ટોરિયામાંથી" નીકળીને સહારા મરુસ્થલના પૂર્વીય ભાગમાંથી પસાર થાય છે .
💠 પછી તે ઉત્તર દિશામાં ભૂમધ્યસાગરમાં ભળી જાય છે .
💠ભૂમધ્યરેખાની નજીક આવેલા ભારે વર્ષાવાળાં ક્ષેત્રોમાંથી પસાર થઈને નાઈલ નદી દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ યુગાન્ડા , ઈથિયોપિયા , સુદાન તેમજ મિસર વગેરે દેશોમાં વહેતાં - વહેતાં લાંબી ખીણ બનાવે છે .
💠 નાઈલ નદીની સહાયક નદીઓમાં શ્વેત નાઈલ નદી તેમજ ભૂરી નાઈલ નદી છે .
💠 મિસરની પ્રાચીન સભ્યતાનો વિકાસ આ નદીના ખીણ પ્રદેશમાં થયો હતો .
🔱 આ નદી પર મિસર દેશનો પ્રખ્યાત "અસ્વાન બંધ" બનાવવામાં આવ્યો છે .
🔱 દુનિયાના સૌથી મોટા મગરોમાંનો એક નાઈલ ક્રોકોડાઇલ અહીં જ રહે છે .
💠 ઇજિપ્તના લોકો દર વર્ષે ઓગસ્ટ મહિનામાં બે અઠવાડિયાની રજા રાખીને પ્રાચીન કાળમાં નાઇલ નદીમાં આવતા પૂરની ઉજવણી કરે છે .
-તેને વફા-અન -નાઈલના નામે ઓળખવામાં આવે છે.

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (BHARAT SONAGARA)
📙 પુસ્તક - 'કર્મયોદ્ધા' 📘
◆ વિમોચન - ગૃહમંત્રી અમિત શાહ દ્વારા
◆ વિમોચન સ્થળ - મહારાષ્ટ્ર સદન, દિલ્હી.
◆ આ પુસ્તક PM નરેન્દ્રભાઈ મોદીના જીવનપર આધારિત છે. જેમાં દેશની રાજનીતિ પરિવર્તન બાબતોનો ઉલ્લેખ છે.
◆ આ પુસ્તક 'વિવેક માસિક પત્રિકા' દ્વારા લખવામાં આવ્યું છે.
#current
✍ BHARAT SONAGARA
🍓 Join @gyan_ki_duniya

🎈આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 🎉
◆ સ્થળ - સાબરમતી રિવરફ્રન્ટ , અમદાવાદ.
◆ 2020માં 31મો આંતરાષ્ટ્રીય પતંગોત્સવ.
◆ 7 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે.
● પ્રારંભ - CM રૂપાણી દ્વારા.
● વિશ્વના 43 દેશો અને ભારતના 12 રાજ્યના પતંગબાજ ભાગ લેશે.
◆ પતંગોત્સવ નો પ્રારંભ અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠના 200 ઋષિકુમારો દ્વારા ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાથી કરી.
✍ BHARAT SONAGARA
🏮 Join @gyan_ki_duniya

Forwarded from Gujarati sahitya Kavi nij
હિમાંશી શેલત (૮ જાન્યુઆરી, ૧૯૪૭) ગુજરાતી વાર્તાકાર છે.
જીવન
તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી. નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૮ થી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું. ૧૯૯૫માં તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યા હતા.
તેઓ ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળા માટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય છે.
ટૂંકી વાર્તા સંગ્રહો
અંતરાલ (૧૯૮૭)
અંધારી ગલીમાં સફેદ ટપકાં
એ લોકો
સાંજનો સમય
પંચવાયકા
ખાંડણિયામાં માથું (૨૦૦૩)
ઘટના પછી (૨૦૧૧)
એમનાં જીવન
નવલકથા
આઠમો રંગ (૨૦૦૧)
આત્મકથા
મુક્તિ-વૃત્તાંત (૨૦૧૬)
પુરસ્કાર
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૬

Forwarded from Crack GPSC © (Nikunj)
📯શાસ્ત્રીય નૃત્ય અને એની સાથે જોડાયેલ નર્તક અને નર્તકીઓ📯
💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟
1⃣ ભરતનાટ્યમ :
▪️રૂકમણીદેવી
▪️મૃણાલિની સારાભાઈ
▪️સોનલ માનસિંહ
▪️હેમા માલિની
▪️વૈજયંતિમાલા
▪️પદ્મા સુબ્રમણ્યમ્
▪️યામિની કૃષ્ણમૂર્તિ
▪️ઈ . કૃષ્ણ અય્યર
▪️એસ . કે . સરોજ
2⃣ કુચિપુડી :
▪️લક્ષ્મીનારાયણ શાસ્ત્રી
▪️યામિની કૃષ્ણમૂર્તિ
▪️વેમ્પતિ સત્યનારાયણ
3⃣ કથક :
▪️લચ્છુ મહારાજ
▪️બિરજુ મહારાજ
▪️શોભના નારાયણ
▪️દમયંતી જોષી
▪️અચ્છન મહારાજ
▪️સિતારા દેવી
4⃣ કથકલી :
▪️મૃણાલિની સારાભાઈ
▪️વેલ્લતોલ નારાયણ મેનન
▪️શાંતરાવ
▪️ઉદયશંકર
▪️આનંદ શિવરામન
5⃣ ઓડિસી :
▪️પ્રિયંવદા મોહંતી
▪️સોનલ માનસિંહ
▪️માધવી મુદ્ગલ
▪️ઈદ્રાણી રહેમાન
▪️માયાધર રાહત
6⃣ મોહિની અટ્ટમ :
▪️સેશન મજમુનદાર
▪️રાગિની દેવી
▪️કે . કલ્યાણી અમ્મા
▪️ભારતી શિવાજી
7⃣ મણિપુરી :
▪️નિર્મલા મહેતા
▪️ઝાવેરી બહેનો ( નયના , રંજના , સુવર્ણા , દર્શના )
▪️રીતા દેવી
▪️સવિતા મહેતા
▪️કલાવતી દેવી
8⃣ સત્રિયા :
▪️કૃષ્ણાક્ષી કશ્યપ
▪️રામકૃષ્ણ તાલુકદાર
♠️♠️♠️✍નિકુંજ✍♠️♠️♠️

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (Kuldip Parmar)
📗ગેલિલિયો ગેલિલી📗
💥જન્મ 👉8 જાન્યુઆરી 1642💥
💥જન્મ સ્થળ 👉 ઈટલી💥
👉 ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ઇજનેર હતો
👉વૈજ્ઞાનિક પદ્ધતિના પિતા
👉આધુનિક વિજ્ઞાનના પિતા
👉આધુનિક ભૌતિકશાસ્ત્રના પિતા
👉નિરીક્ષણ ખગોળશાસ્ત્રના પિતા
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://www.tgoop.com/gyan_ki_duniya
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
💥જન્મ 👉8 જાન્યુઆરી 1642💥
💥જન્મ સ્થળ 👉 ઈટલી💥
👉 ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ઇજનેર હતો
👉વૈજ્ઞાનિક પદ્ધતિના પિતા
👉આધુનિક વિજ્ઞાનના પિતા
👉આધુનિક ભૌતિકશાસ્ત્રના પિતા
👉નિરીક્ષણ ખગોળશાસ્ત્રના પિતા
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://www.tgoop.com/gyan_ki_duniya
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (BHARAT SONAGARA)
♻️ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
■ જરૂરિયાતમંદ વિધાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના વિકાસમાં નિર્ણાયક અત્યાર સુધીમાં રૂા . 6 લાખથી ઓછી આવક ધરાવતા કુલ 1 , 99 , 383 વિધાર્થી - વિધાર્થીનીઓને આ યોજના હેઠળ આર્થિક લાભ આપવામાં આવ્યો.
■ જરૂરિયાતમંદ વિધાર્થી - વિધાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ . 780 કરોડની સહાય ચુકવાઇ
■ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના કારણે વાલીઓ પર ઉચ્ચ અભ્યાસના ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિધાર્થીનીઓની સંખ્યામાં 64 % જેટલો વધારો.
🔖 Source ➖ CMO Gujarat
#current #scheme
⭕️ For more Join @gyan_ki_duniya

Forwarded from સંકલિત ક્વિઝ પોસ્ટ 💠 (BHARAT SONAGARA)
🌼📚 સંકલિત ક્વિઝ પોસ્ટ ⌚️🌸
🍓 Shijian -20 કયા દેશનો ઉપગ્રહ છે?
✅ ચાઇના
🍓 હાથીની વસ્તી ગણતરી કેટલા વર્ષો પછી કરવામાં આવે છે?
✅ 5 વર્ષ
🍓 કયા ભારતીય રેસલરે 2019 પોલેન્ડ ઓપનની મહિલા 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો?
✅ વિનેશ ફોગાટ
🍓 Shahid Beheshti અને Shahid Kalantari બંદર કયા દેશમાં છે?
✅ ઈરાન
🍓 Urkund સોફ્ટવેર શેના માટે લોંચ કરવામાં આવ્યું હતું?
✅ શિક્ષણ
🍓 નોબલ વિજેતા ટોની મોરીસનનું તાજેતરમાં નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું ?
✅ સાહિત્ય
🍓 ગાલાપાગોસ ટાપુઓ કયા દેશનો ભાગ છે?
✅ એક્વાડોર
🍓 કનાલ ઇસ્તંબુલ પ્રોજેક્ટ "મરમારા (Marmara) સમુદ્રને" કયા સમુદ્ર સાથે જોડશે?
✅ કાળો સમુદ્ર
🍓 ચિલ્લાઈ કાલન શિયાળુ ઋતુ કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં જોવા મળે છે?
✅ જમ્મુ કાશ્મીરમા
🍓 અરક ન્યુક્લિયર રિએક્ટર કયા દેશમાં છે?
✅ ઈરાન
✍ BHARAT SONAGARA
🍓 સાયર (Sire) ડિરેક્ટરી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે?
✅ મધ્યપ્રદેશ
🍓 લાંબા અંતરની સીએનજી બસ પ્રોજેક્ટ કઈ કંપની દ્વારા ચલાવવામાં આવી હતી?
✅ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ
🍓 કયુ રાજ્ય 2020 ને સુસાશન સંકલ્પ વર્ષ તરીકે ઉજવશે (અવલોકન કરશે) ?
✅ હરિયાણા
🍓 પક્ષીશાસ્ત્રીઓ (ornithologists)ની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા કયા ભારતનાં રાજ્યને 'વિશ્વની ફાલ્કન રાજધાની' તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું?
✅ નાગાલેન્ડ
🍓 પ્રોજેક્ટ કુઇપર એ કઈ કંપનીનો અવકાશ (સ્પેસ) પ્રોજેક્ટ છે?
✅ એમેઝોન
🍓 સુલાવેસી (Sulawesi) આઇલેન્ડ કયા દેશમાં છે?
✅ ઇન્ડોનેશિયા
🍓 સરકારે તાજેતરમાં કઈ યોજના માટે લાભાર્થીઓ માટે આધાર ફરજિયાત બનાવ્યા?
✅ PMVVY
🍓 કયા રાજ્ય / કે.શા. ની સરકાર 2024 સુધીમાં તમામ નવા વાહનોના 25% ઇલેક્ટ્રિક વાહનોમાં બનાવવાની માંગ કરે છે?
✅ દિલ્હી
🍓 “કલર્સ ઓફ ધ માઉન્ટેન” પુસ્તક કોણે લખ્યું છે?
✅ દા ચેન ( Da Chen )
🍓 હિમ દર્શન એક્સપ્રેસ કયા બે શહેરોને જોડશે?
✅ કાલ્કા-સિમલા
✍ BHARAT SONAGARA
🔖 Source ➖ Study IQ
⭕️ For more join @Quiz_post

Forwarded from ગુજરાત માહિતી
વિક્રમલીશા વિદ્યાપીઠની સ્થાપના -ધર્મપાળ -(નાશ બખ્તિયર ખીલજી )બિહાર આવેલી છે
નાલંદા વિદ્યાપીઠની સ્થાપના - કુમાર ગુપ્ત (નાશ બખ્તિયર ખીલજી )બિહાર આવેલી છે
તક્ષશીલા વિદ્યાપીઠની સ્થાપના - બૌદ્ધ સાધુએ (નાશ હુણોએ )પાકિસ્તાન આવેલી છે
Odantapuri વિદ્યાપીઠની સ્થાપના - ગોપાલએ કરી હતી (બિહાર આવેલી છે )
@gujaratmahiti

Forwarded from ʀᴇᴠɪꜱɪᴏɴ ᴍᴜꜱᴛ ʙᴇ (𝑺𝒖𝒎𝒊𝒕 𝑷𝒂𝒕𝒆𝒍)
🌺🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌺
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિતકિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ (કેબીએલ) ની શતાબ્દી ઉજવણીમાં હાજરીઆપી. પ્રધાનમંત્રીએ કેબીલના 100 વર્ષ પૂરા થવા પર એકટપાલ ટિકિટ બહાર પાડી. પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સના સ્થાપકસ્વ.શ્રીલક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવનચરિત્રના હિન્દી સંસ્કરણ“Yantrik ki Yatra – The man whomade machines.’’ નુંઅનાવરણ પણ કર્યું
🌿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹☘🌿

તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલા તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે રાજ્ય સરકારે રૂ.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.
જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદમાં વળતર ચૂકવવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૧૮,૫૦૦ સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આમ, કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ. ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂ. ૫૦૦૦ સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦/-સુધીની સહાય ચૂકવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામ અને પાટણ જિલ્લાના ૨ તાલુકાના પાંચ એમ કુલ ૨૮૫ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત ૨૪,૪૭૨ હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં ૭૫૦ હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત ૧૭ હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.

☸વિચારધારાઓ☸
✳️શનિવાર માં ગોવા જઈએ✳️
શ ▫️શંકરાચાર્ય = અદ્વૈતવાદ
નિ ▫️નિમ્બાર્કાચાર્ય = દ્વૈતાદ્વૈતવાદ
વા ▫️વલ્લભાચાર્ય = શુદ્ધાદ્વૈતવાદ
ર ▫️રામાનુજાચાર્ય = વિશિષ્ટાદ્વૈતવાદ
માં ▫️મધ્વાચાર્ય = દ્વૈતવાદ
ગોવા▫️ ગોડપાદાચાર્ય = અજાતવાદ
જઈએ 😎
♠️♠️✍નિકુંજ✍♠️♠️
✳️શનિવાર માં ગોવા જઈએ✳️
શ ▫️શંકરાચાર્ય = અદ્વૈતવાદ
નિ ▫️નિમ્બાર્કાચાર્ય = દ્વૈતાદ્વૈતવાદ
વા ▫️વલ્લભાચાર્ય = શુદ્ધાદ્વૈતવાદ
ર ▫️રામાનુજાચાર્ય = વિશિષ્ટાદ્વૈતવાદ
માં ▫️મધ્વાચાર્ય = દ્વૈતવાદ
ગોવા▫️ ગોડપાદાચાર્ય = અજાતવાદ
જઈએ 😎
♠️♠️✍નિકુંજ✍♠️♠️
Forwarded from સામાન્ય જ્ઞાન
*🌳પર્યાવરણની ચળવળ:(આંદોલન)🌴*
➖➖➖➖➖➖➖➖➖➖
▪19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા❓
✔અમ્રિતાદેવી
▪ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1970
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી❓
✔અલકનંદા ખીણના
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી❓
✔સાયમન નામની કંપનીને
▪ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું❓
✔દાસોલી
▪ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું❓
✔ચંડીપ્રસાદ ભટ્ટ
▪ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી❓
✔સુંદરલાલ બહુગુણાએ
▪ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા❓
✔માંડલ
▪ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો❓
✔1980
▪નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1985
▪નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું❓
✔મેઘા પાટકર
▪ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી❓
✔બાંકા બહેરીદાસે
▪90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી❓
✔ટાટા ગ્રુપે
▪ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે❓
✔ઓડિશા
▪સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે❓
✔કેરળ
▪સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું❓
✔1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન
▪સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી❓
✔કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ
▪કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે❓
✔સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.
▪સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી❓
✔સ્વામીનાથન કમિટી
▪સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું❓
✔1983
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥