tgoop.com/jnrlgk/2211
Last Update:
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-18-12-2023 થી 20-12-2023🗞️*
⭕દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી ક્યાં બનશે❓
*☑️વાપીમાં*
⭕ગુજરાત રાજ્યની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*☑️કચ્છ જિલ્લાના શક્તિબેટ ખાતે*
⭕અંડર-19 એશિયા કપ (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️બાંગ્લાદેશ (પ્રથમ વખત ચેમ્પિયન)*
*☑️UAEને હરાવ્યું*
⭕દિલ્હીમાં આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ગુજરાતે કેટલા મેડલ જીત્યા❓
*☑️57 મેડલ (15 ગોલ્ડ, 22 સિલ્વર અને 20 બ્રોન્ઝ)*
*☑️ગુજરાત ચોથા સ્થાને રહ્યું*
*☑️હરિયાણા 105 મેડલ જીતી ચેમ્પિયન બન્યું (40 ગોલ્ડ, 39 સિલ્વર, 26 બ્રોન્ઝ)*
*☑️32 રાજ્યોના 1450 ખેલાડીઓએ ભાગ લીધો હતો*
⭕વિશ્વની સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું❓
*☑️11મા ક્રમે*
*☑️ઈટાલી ટોચ પર*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
*☑️વારાણસીમાં*
⭕કેન્દ્રીય માહિતી મુજબ દેશમાં ધો.10માં ડ્રોપ આઉટ રેશિયો કેટલો છે❓
*☑️20.6%*
*☑️ગુજરાતમાં ધો.10માં ડ્રોપ આઉટ રેશિયો 28.2%*
⭕વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલન - 2023નું કયા રાજ્યમાં યોજાશે❓
*☑️ગુજરાતમાં*
*☑️સાયન્સ સીટી અમદાવાદ ખાતે*
*☑️ફોકલ થીમ :- ભારત કા વિકાસ ભારતીય મૂલ્યો ઓર નવપ્રવર્તન કે સાથ*
*☑️વિજ્ઞાન અને ટેક્નોલોજીના 16 જેટલા વિવિધ વિષયનો સમાવેશ*
⭕IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો❓
*☑️ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક*
*☑️કોલકાતાએ 24.75 કરોડમાં ખરીદ્યો*
⭕5 વર્ષમાં કેટલી કલાકૃતિઓ વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવી❓
*☑️314*
*☑️263 અમેરિકાથી, 35 ઓસ્ટ્રેલિયાથી, 15 બ્રિટનથી અને 1 ઇટાલીથી*
*⭕ભારતનું પોતાનું AI..... કૃત્રિમ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2211