tgoop.com/jnrlgk/2213
Last Update:
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-26-12-2023 થી 31-12-2023🗞️*
⭕કેન્સરથી પીડાતી મહિલાઓ માટે લાઈફ સપોર્ટ વાન (મેમોગ્રાફી વાન)નો રાજ્યમાં પ્રથમવાર ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો❓
*☑️પાલનપુર*
⭕નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR)ના રિપોર્ટ અનુસાર 1990 થી 2018 વચ્ચે કરવામાં આવેલ તારણ મુજબ ભારતનો કેટલા કિમી. દરિયાકિનારો ધોવાણ માટે સંવેદનશીલ છે❓
*☑️2318 કિમી.*
⭕તાજેતરમાં ભારતીય નૌસેનામાં સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો તેનું નામ શું છે❓
*☑️પ્રોજેક્ટ-15Bનું INS ઈમ્ફાલ*
⭕DMDK પક્ષના સ્થાપક અને તમિલ અભિનેતા જેમનું તાજેતરમાં નિધન થયું❓
*☑️વિજયકાંત*
⭕તાજેતરમાં ભારત સરકાર, ઉલ્ફા અને અસમ સરકાર વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યા.ઉલ્ફાનું પૂરું નામ શું છે❓
*☑️યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ*
⭕બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ 100 અબજ ડોલરના માલિમ બનનારા વિશ્વના પ્રથમ મહિલા કોણ બન્યા❓
*☑️લોરિયલ બ્યુટી પ્રોડક્ટના ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ*
⭕CISFના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️IPS નીના સિંહ*
⭕કયા રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે કે આદિવાસી, દલિતને વૃદ્ધાવસ્થા પેન્શનની વયમર્યાદા 60થી ઘટાડી 50 વર્ષની કરવામાં આવશે❓
*☑️ઝારખંડ*
⭕અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ પર કેટલામાં ફ્લાવર શોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મુક્યો❓
*☑️11મા*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું.આ એરપોર્ટનું નામ❓
*☑️મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ*
*☑️અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું પણ ઉદ્દઘાટન કર્યું*
⭕પ્રો કબડ્ડીમાં સૌથી ઝડપી 1 હજાર રેઇડ પોઇન્ટ પૂર્ણ કરનાર ખેલાડી કોણ બન્યો❓
*☑️દબંગ દિલ્હીનો ખેલાડી નવીન*
⭕ક્રાકચમાં વિશ્વ વિક્રમી સિંહણ 'રાજમાતા'ની પ્રતિમા સ્થપાઈ, આ સિંહણે 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યુ હતું જે સૌથી લાંબું જીવનાર સિંહણ હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2213