tgoop.com/jnrlgk/2218
Last Update:
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01-02-2024 થી 10-02-2024🗞️*
⭕ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓને સહાય આપતી યોજના કઈ❓
*☑️પ્રધાનમંત્રી માતૃવંદના યોજના*
⭕1 ફેબ્રુઆરી➖ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે, સ્થાપના :-1977
⭕એશિયન ક્રિકેટ પરિષદ (ACC)ના અધ્યક્ષ કોણ બન્યા❓
*☑️BCCIના અધ્યક્ષ જય શાહ ત્રીજીવાર બન્યા*
⭕ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ થતાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*☑️ચંપઈ સોરેન*
*☑️ઝારખંડ ટાઇગર તરીકે જાણીતા છે*
⭕નાણાંમંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2024-25 માટે કુલ કેટલું બજેટ રજૂ કર્યું❓
*☑️47.66 લાખ કરોડ*
⭕કઈ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવામાં આવશે❓
*☑️1.મહેસાણા, 2.ગાંધીધામ, 3.સુરેન્દ્રનગર - વઢવાણ, 4.મોરબી, 5.આણંદ, 6.નવસારી, 7.વાપી*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ત્રણ યોજનાઓ👇🏻
*1. નમો લક્ષ્મી :-* ધો.9 થી 12 સુધી સરકારી, ગ્રાન્ટ-એઈડ અને ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ માટે 4 વર્ષમાં 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
*2. નમો સરસ્વતી :-* ધો.10ની બોર્ડ પરીક્ષામાં 50% કરતા વધારે ગુણ લાવનાર અને ધો.11 તથા 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 5 લાખ ગરીબ-માધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ 25 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે.
*3. નમોશ્રી :-* કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી 11 શ્રેણીઓ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બીપીએલ ધારક, NSFA કાર્ડધારક વગેરેની મહિલાઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
⭕કયા રાજ્યમાં બહુપત્નીત્વ હવે ગેરકાયદે ગણાશે❓
*☑️ઉત્તરાખંડ*
*☑️સમાન નાગરિક સંહિતા હેઠળ વરસાઈ હકમાં પુત્ર અને પુત્રી બંને સમાન ગણાશે*
⭕ગુજરાતનું કેટલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું❓
*☑️3,32,465 કરોડ*
⭕તાજેતરમાં રાજ્યના 'અ' કક્ષાના તીર્થસ્થાનમાં કયા મંદિરનો સમાવેશ કરાયો❓
*☑️ઊંઝા સ્થિત સમસ્ત કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરનો*
*☑️ચોટીલા, જગન્નાથ મંદિર- અમદાવાદ, તરણેતર, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને ખોડલધામ બાદ વધુ એક મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો*
⭕તાજેતરમાં ભારતીય નૌસેનામાં કયું સર્વેલન્સ જહાજ સામેલ કરવામાં આવ્યું❓
*☑️INS સંધાયક*
⭕ટોમ ટોમ દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબ 2023માં વિશ્વમાં સૌથી ભીડભાડવાળા શહેરોમાં કયું શહેર મોખરે છે❓
*☑️લંડન*
*☑️બેંગલુરુ છઠ્ઠા અને પુણે સાતમા ક્રમે, દિલ્હી 44મા સ્થાને*
⭕ઉત્તરી આયર્લેન્ડમાં આઝાદીના 103 વર્ષ બાદ પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા❓
*☑️મિશેલ ઓ'નીલ (મહિલા)*
⭕તાજેતરમાં સ્પેસમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો❓
*☑️રશિયન એસ્ટ્રોનેટ એલોગ કોનોનેન્કો*
*☑️878 દિવસથી વધુ સમય સ્પેસમાં રહ્યા*
⭕સરકારી ભરતીની પરીક્ષા અંગેનું બિલ લોકસભામાં રજૂ કરાયું જેમાં કઈ જોગવાઈ આપવામાં આવેલી છે❓
*☑️પેપર લીક અને નકલ બદલ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા દંડ*
⭕તાજેતરમાં 66મો ગ્રેમી એવોર્ડનું આયોજન લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું જેમાં 3 કેટેગરીમાં કયા પાંચ ભારતીયોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓
*☑️1.ઉસ્તાદ ઝાકીર હુસૈન, 2.ગાયક શંકર મહાદેવન, 3.બંસુરીવાદક રાકેશ ચૌરસિયા, 4. વી. સેલ્વાગણેશ, 5. ગણેશ રાજગોપાલન*
*☑️ગ્રેમી સંગીર ક્ષેત્રનો વિશ્વપ્રતિષ્ઠિત એવોર્ડ છે, સંગીત ક્ષેત્રનો ઓસ્કાર ગણાય છે.*
*☑️સૌપ્રથમ 1968માં સિતારવાદક પં.રવિશંકરે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો*
*☑️1968થી અત્યાર સુધી 20 ભારતીય આ એવોર્ડ જીતી ચુક્યા છે*
⭕રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ હવે કયા નામે ઓળખાશે❓
*☑️નિરંજન શાહ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીકનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
*☑️ગોવામાં*
⭕૱30 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ પાર કરનાર દેશનું પ્રથમ કોર્પોરેટ ગ્રુપ કયું બન્યું❓
*☑️ટાટા ગ્રુપ*
⭕તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કોણ બન્યા❓
*☑️મૂળ માંડવીના નિલય અંજારીયા*
⭕ગૂજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ પદે પાંચ વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️ડૉ.હર્ષદ એ. પટેલ*
⭕ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનનારો ભારતનો પ્રથમ પેસ બોલર કોણ બન્યો❓
*☑️જસપ્રીત બુમરાહ*
*☑️ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો*
⭕70 વર્ષમાં પહેલીવાર એકસાથે કઈ પાંચ હસ્તીઓને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાશે❓
*☑️1. ચૌધરી ચારણસિંહ, 2. ડૉ. એમ.એસ. સ્વામીનાથન, 3. નરસિમ્હારાવ, 4.કર્પૂરી ઠાકુર અને 5. લાલકૃષ્ણ અડવાણી*
⭕10 ફેબ્રુઆરી➖વિશ્વ કઠોળ દિવસ
⭕વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ ખેલાડી કોણ બન્યો❓
*☑️પથુમ નિસંકા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2218