JNRLGK Telegram 2224
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-03-2024 થી 24-03-2024🗞️*

રાજસ્થાન સરકારે કઈ યોજના હેઠળ જાહેર કર્યું કે જેના બે થી વધુ બાળકો છે તે સરકારી નોકરી માટે પાત્ર નથી
*☑️રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારેલ) નિયમ 2001*

પ્રો કબડ્ડી સિઝન-10માં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️પુણેરી પાલતન*
*☑️હરિયાણા સ્ટીલર્સને હરાવ્યું*

નમોશ્રી યોજના👇🏻
*☑️સગર્ભા બહેનોને પ્રથમ બે પ્રસુતિ માટે 12000/- જેટલી નાણાકીય સહાય (બંને વખત)*
*☑️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે*
*☑️જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય તેમના માટે*
*☑️વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ*

3 માર્ચવલ્લભ વિદ્યાનગરનો 79મો સ્થાપના દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ

ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર પ્રથમ દેશ કયો બનશે
*☑️મોરેશિયસ*

તાજેતરમાં કયા દેશે ગર્ભપાતને બંધારણીય હક આપ્યો
*☑️ફ્રાન્સ*

તાજેતરમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ક્યાં શરૂ થઇ
*☑️કોલકાતા*
*☑️હાવડા અને સાલ્ટ લેક વચ્ચે*
*☑️નદીમાં 13 મીટર નીચે*

તાજેતરમાં કેરળમાં દેશની પ્રથમ AI ટીચર લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે
*☑️આઈરીશ*

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (ANSC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️કિશોર મકવાણા*

પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોની તાજપોશી કરવામાં આવી
*☑️આસિફ અલી ઝરદારી*

વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસને કઈ એરવેઝે લોન્ચ કરી
*☑️કતાર એરવેઝ*

71મી મિસ વર્લ્ડ વિજેતા 2024 કોણ બની
*☑️ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પીઝકોવા*
*☑️ભારતની સિની શેટ્ટીએ ભાગ લીધો હતો*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી સેલા ટનલનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું
*☑️અરૂણાચલ પ્રદેશ*
*☑️13,000 ફૂટની ઊંચાઈએ બનેલી*
*☑️કામિંગ અને તવાંગ જિલ્લાને જોડે છે*
*☑️11.84 કિમી. લાંબી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*☑️આસામના જોરહાટમાં*
*☑️84 ફૂટ ઊંચાઈ, કુલ લંબાઈ 125 ફૂટ*
*☑️લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના એક મહાન સેનાપતિ હતા. 1671માં રાજા રામસિંહ પ્રથમના નેતૃત્વમાં મોગલ સેનાને હરાવી જીત્યું હતું*

ભારત સરકારના અગત્યના ઓપરેશન👇🏻
*☑️કોરોના કાળમાં મદદઓપરેશન વંદે ભારત*
*☑️યમનથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસીઓપરેશન રાહત*
*☑️રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને સુરક્ષિત ઘરવાપસીઓપરેશન ગંગા*
*☑️સુદાનથી દેશવાસીઓને ઘરવાપસીઓપરેશન કાવેરી*

તાજેતરમાં ભારત અને ઈએફટીએ (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા.ઈએફટીએ કયા ચાર સભ્ય દેશોનું બનેલું સંગઠન છે
*☑️આઈસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ*

દેશમાં CAA (સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ) લાગુ. ભારતના ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક કારણોસર હેરાનગતિનો સામનો કરીને આવેલા કયા 6 સમાજના લોકોને નાગરિકત્વ મળશે
*☑️હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી*

તાજેતરમાં ભારતે 5 હજાર કિમી. કરતા વધુ ક્ષમતા ધરાવતી કઈ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*☑️અગ્નિ-5*

તાજેતરમાં કયું બોલાર્ડ પુલ ટગ નૌકા ભરૂચ ખાતે લોન્ચ કરવામાં આવ્યું
*☑️બલજીત*

માર્ચ મહિનાનો બીજો બુધવારનો સ્મોકિંગ ડે

12 માર્ચવિશ્વ ઝામર (ગ્લુકોમા) દિવસ

તાજેતરમાં રાજસ્થાનના પોખરણ ખાતે સેનાની ત્રણેય દળની કવાયત યોજાઈ.આ કવાયતનું નામ શું છે
*☑️ભારત શક્તિ*

તાજેતરમાં હરિયાણામાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*☑️નાયબસિંહ સૈની*

અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં કેટલામાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું
*☑️96મા*

અમેરિકાની સ્ટાર્ટ અપ ટેક કંપની કોગ્નિશને વિશ્વનો પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર લોન્ચ કર્યો.તેનું નામ શું
*☑️ડેવિન*

14 માર્ચવિશ્વ કિડની દિવસ

કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કઈ તારીખે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવાશે
*☑️17 સપ્ટેમ્બર*

તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર કોણ બન્યા
*☑️જ્ઞાનેશ કુમાર અને ડૉ.સુખબીર સંધુ*

હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ)માં 193 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️134મા*
*☑️આયુષ્ય 67.2 થી વધીને 67.7 વર્ષ થયું*
*☑️માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5.42 લાખથી વધીને આશરે 5.76 લાખ રૂપિયા થઈ છે*

રણજી ટાઇટલ (ક્રિકેટ) કઈ ટીમે જીત્યું
*☑️મુંબઈ (42મી વખત રણજી ટાઇટલ જીત્યું)*
*☑️વિદર્ભને હરાવ્યું*

15 માર્ચવર્લ્ડ સ્લીપ ડે

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક થઈ
*☑️ડૉ. અમી ઉપાધ્યાય*

16 માર્ચરાષ્ટ્રીય રસીકરણ દિવસ

પ્રસાર ભારતીના નવા પ્રમુખ કોણ બન્યા
*☑️નવનીત સહગલ*

સિકલસેન રોગનો સામનો કરવા દેશમાં પ્રથમવાર દવા બનાવવામાં આવી.આ દવાનું નામ શું છે
*☑️હાઇડ્રોક્સીયુરિયા*

tgoop.com/jnrlgk/2224
Create:
Last Update:

BY સામાન્ય જ્ઞાન

Share with your friend now:
tgoop.com/jnrlgk/2224

View MORE
Open in Telegram

Telegram News

Date: |

Concise In the next window, choose the type of your channel. If you want your channel to be public, you need to develop a link for it. In the screenshot below, it’s ”/catmarketing.” If your selected link is unavailable, you’ll need to suggest another option. Earlier, crypto enthusiasts had created a self-described “meme app” dubbed “gm” app wherein users would greet each other with “gm” or “good morning” messages. However, in September 2021, the gm app was down after a hacker reportedly gained access to the user data. The imprisonment came as Telegram said it was "surprised" by claims that privacy commissioner Ada Chung Lai-ling is seeking to block the messaging app due to doxxing content targeting police and politicians. As the broader market downturn continues, yelling online has become the crypto trader’s latest coping mechanism after the rise of Goblintown Ethereum NFTs at the end of May and beginning of June, where holders made incoherent groaning sounds and role-played as urine-loving goblin creatures in late-night Twitter Spaces.
from us

Telegram સામાન્ય જ્ઞાન
FROM American