tgoop.com/jnrlgk/2231
Last Update:
*🔥May Month Newspaper Current Affairs Highlight🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:- 16-05-2024 થી 31-05-2024🗞️*
⭕17 મે➖વર્લ્ડ હાઇપર ટેંશન ડે
⭕વર્ષ 2027માં મહિલા ફિફા વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*☑️બ્રાઝીલ*
⭕18 મે➖ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે
⭕ICICIને બેન્ક બનાવનાર મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું❓
*☑️નારાયણન વધુલ*
⭕20 મે➖વિશ્વ બી (મધમાખી) ડે
⭕ઈરાનના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું❓
*☑️ઇબ્રાહિમ રઇસી*
*☑️ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા*
⭕વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક ભારતમાં ક્યાં આવેલું છે❓
*☑️હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઈએ*
⭕22 મે➖ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી (જૈવવૈવિધ્ય)
⭕25 મે➖વર્લ્ડ થાઇરોઇડ ડે
⭕કાન્સ ફેસ્ટિવલ 2024માં 'અન સર્ટન રિગાર્ડ' કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની❓
*☑️અનસૂયા સેનગુપ્તા*
*☑️ભારતની પાયલ કાપડિયાએ પણ કાન્સ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પહેલી ભારતીય સર્જક બની*
⭕કયો દેશ નાગરિકતા કાયદામાં સુધારો કરી 'પહેલી પેઢીની મર્યાદા' દૂર કરશે❓
*☑️કેનેડા*
*☑️કેનેડા બહાર જન્મેલા માતા-પિતાના વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપી શકાતી નહોતી*
⭕IPL સીઝન 17માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)*
*☑️KKR ત્રીજી વખત ચેમ્પિયન બની*
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું*
*☑️વિજેતા ટીમને 20 કરોડ અને રનર અપ ટીમને 13 કરોડ મળશે*
⭕તાજેતરમાં બંગાળમાં આવેલ વાવાઝોડું❓
*☑️રેમલ*
⭕1 જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ થશે.જેમાં મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે કયા નામે ઓળખાશે❓
*☑️જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ*
⭕તાજેતરમાં DRDOએ SU-30 MKI ફાઇટર જેટ વિમાનમાંથી કઈ મિસાઈલ છોડી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*☑️એન્ટિ-રેડિએશન રુદ્ર એમ-2 મિસાઈલ*
⭕31 મે➖વિશ્વ તમાકુ નિષેધ દિવસ
⭕ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ અપ અગ્નિકુલે ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3D પ્રિન્ટેડ એન્જીન રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે❓
*☑️અગ્નિબાણ સોર્ટેડ 01*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2231