tgoop.com/jnrlgk/2233
Last Update:
*🔥Newspaper Current Affairs🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :- 01-06-2024 થી 30-06-2024🗞️*
⭕તાજેતરમાં સમાચારમાં ઝળકેલા રાજા રવિ વર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે❓
*☑️ચિત્રકળા*
⭕તાજેતરમાં મહત્વના ક્ષારોને લગતી પરિષદ ક્યાં મળી હતી❓
*☑️ભોપાલ*
⭕ભારતીય રોકાણ અહેવાલ મુજબ, ભારતનું ઈ-કોમર્સ માર્કેટ કયા વર્ષ સુધીમાં 325 અબજ ડોલર્સનું થઈ જશે❓
*☑️2030*
⭕તાજેતરમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરનાર ક્રિકેટર બેન વેલ્સ કયા દેશના છે❓
*☑️ઈંગ્લેન્ડ*
⭕વિશ્વ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કયા નંબરે છે❓
*☑️159*
⭕આર્થિક વર્ષ 2024 દરમિયાન ભારતમાં અશ્મિ ઈંધણની ક્ષમતા કેટલી વધી છે❓
*☑️2.44 ટકા*
⭕અરવલ્લી પર્વતમાળામાં તાજેતરમાં સુપ્રીમે ક્યાં ગેરકાયદે ખનન રોકવા કહ્યું છે એ કયું રાજ્ય છે❓
*☑️રાજસ્થાન*
⭕કયા દિવસને વિશ્વ ટુના દિવસ તરીકે ઓળખવામાં આવે છે❓
*☑️2 મે*
⭕તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE દ્વારા કોને ગ્રાન્ડમાસ્ટરનું ટાઇટલ આપવામાં આવ્યું❓
*☑️વૈશાલી રમેશબાબુ*
⭕14મી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો સ્પર્ધા ક્યાં યોજાઈ હતી❓
*☑️વિશાખાપટ્ટનમ*
⭕તાજેતરમાં સમાચારમાં રહેલો સામલેઈ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે❓
*☑️ઓડિશા*
⭕હલવા ઉત્સવ કોની સાથે સંકળાયેલ છે❓
*☑️બજેટ*
⭕કયા મંત્રાલયે વિજય રાઘવન સમિતિની રચના કરી❓
*☑️સંરક્ષણ મંત્રાલય*
⭕સાલાર જંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે❓
*☑️હૈદરાબાદ*
⭕અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ સતત કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા❓
*☑️ત્રીજી વખત*
⭕3 જૂન➖વિશ્વ સાઈકલ દિવસ
⭕ચંદ્રના અંધારિયા ભાગ પર ચીનના યાને સફળ લેન્ડિંગ કર્યું. તેનું નામ શું છે❓
*☑️ચાંગ ઈ-6*
⭕મેન્સ T20 વર્લ્ડકપ ICCનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યો❓
*☑️શાહિદ આફ્રિદી*
*☑️આંતરરાષ્ટ્રીય ટી20 વર્લ્ડકપ-2024 વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં*
⭕સંયુક્ત રાષ્ટ્રસંઘના ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન કોણ બન્યા❓
*☑️કમલ કિશોર*
⭕સૌથી ઓછી ઉંમરે (16 વર્ષ) માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભારતીય પર્વતારોહી કોણ બની❓
*☑️કામ્યા કાર્તિકેય*
⭕ICC વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી કયા ક્રિકેટરને સન્માનિત કરવામાં આવ્યો❓
*☑️વિરાટ કોહલી*
⭕હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો જીતી. કઈ એક બેઠક પર ભાજપની હાર થઈ❓
*☑️બનાસકાંઠા*
*☑️કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા*
⭕ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનિલ છેત્રી અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ કઈ ટીમ વિરુદ્ધ રમ્યો❓
*☑️કુવૈત*
*☑️કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં*
⭕ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ કેટલામી વખત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા❓
*☑️ત્રીજી વખત*
⭕8 જૂન➖વર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ
⭕અવકાશમાં 1000 દિવસ પુરા કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા❓
*☑️રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો*
⭕તાજેતરમાં કયા દેશે પોતાની પહેલી અવકાશ સંસ્થા બનાવીને 2045 સુધીમાં મંગળ પર ઉતરાણનું આયોજન જાહેર કર્યું છે❓
*☑️દક્ષિણ કોરિયા*
⭕વર્લ્ડ નો ટોબેકો ડે-2024નો થીમ કયો છે❓
*☑️તમાકુ ઉદ્યોગના ખતરાથી બાળકોને બચાવો*
⭕તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પુનઃસંશ્લેષિત પ્રોટીન્સનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટેની નવીન અને સલામત રીત વિકસાવી છે❓
*☑️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)*
⭕થોડા દિવસો પૂર્વે સમાચારમાં ચમકી ગયેલો તડોબા-અંધારી ટાઈગર રિઝર્વ, કયા રાજ્યમાં આવેલો છે❓
*☑️મહારાષ્ટ્ર*
⭕કઈ સંસ્થાએ તાજેતરમાં ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ-2024 બહાર પાડ્યો છે❓
*☑️આંતરરાષ્ટ્રીય ખાદ્યનીતિ સંશોધન સંસ્થાન (IFPRI)*
⭕કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતનો પહેલો વીજળીક વાહન સૂચકાંક બહાર પાડ્યો❓
*☑️નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)*
⭕હાલમાં કઈ સંસ્થાએ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપ્યું છે❓
*☑️IIT કાનપુર*
⭕તાજેતરમાં ભારત-જાપાન વચ્ચેની આતંકવાદ વિરોધી બેઠક ક્યાં મળી હતી❓
*☑️નવી દિલ્હી*
⭕હાલમાં કયા દેશે બહુહેતુક કમ્યુનિકેશન ઉપગ્રહ (PAKSATMM1) પ્રક્ષેપિત કર્યો❓
*☑️પાકિસ્તાન*
⭕થોડા સમય પહેલા સમાચારમાં રહેલી મિસાઈલ આઈરીશ-ટી કયા પ્રકારની મિસાઈલ છે❓
*☑️હવાથી હવામાં પ્રહાર કરવા*
⭕હવામાન બાબતની હવાઈ પરિષદ કે જે 60મી સબ્સીડરી બોડીઝ મિટિંગ ગણાઈ એ કયા દેશમાં થઈ❓
*☑️જર્મની*
⭕તાજેતરમાં ક્લોડિયા શિનબમ કયા દેશના પહેલા મહિલા પ્રમુખ બન્યા❓
*☑️મેક્સિકો*
⭕થોડા સમય પહેલા જ શાંગ્રી લા વાર્તાલાપ કે એશિયન સુરક્ષા પરિષદ ક્યાં મળી હતી❓
*☑️સિંગાપોર*
⭕હુંગા ટોન્ગા-હુંગા હાપાઈ જ્વાળામુખી કયા વિસ્તારમાં આવેલો છે❓
*☑️દક્ષિણી પેસિફિક સમુદ્ર*
⭕ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગની દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઈફૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓
*☑️ચેરુડુરી રામોજી રાવ*
⭕તાજેતરમાં ગુજરાત ગૌરવ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*☑️કાન-નાક-ગળાની સર્જરીના ક્ષેત્રે ડૉ.શૈલેન મોદીને*
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2233