tgoop.com/jnrlgk/2242
Last Update:
⭕હાલમાં જ સમાચારોમાં ચમકી ગયેલો ઝીકા વાયરસ કયા મચ્છરો દ્વારા ફેલાય છે❓
*☑️એડિસ મચ્છર*
⭕તાજેતરમાં સમાચારમાં આવેલું વતેઝૂથું શું છે❓
*☑️આલ્ફાબેટીક ઉચ્ચાર*
⭕સશસ્ત્ર સેનાઓના સૈનિકોની સલામતી અને કાર્યક્ષમતા વધારવા તથા બીજા અનેક ફિલ્ડમાં ઉપયોગ કરવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇન્દોર IITએ નવા પ્રકારના જૂતા તૈયાર કર્યા છે, જે ટેકનોલોજીનું નામ શું છે❓
*☑️ટ્રીબો-ઇલેક્ટ્રિક નેનોજનરેટર (TENG)*
⭕ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરના અવકાશ મથક મિશન એક્સિઓમ-4 માટે કયા બે અવકાશયાત્રીઓની પસંદગી કરી છે❓
*☑️મેઈન પાઇલટ તરીકે ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા અને બેક અપ પાઇલટ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રસાંત બાલાક્રિષ્નન નાયર*
⭕દેશની કઈ હાઇકોર્ટે 1908ના રજિસ્ટ્રેશન એક્ટની કલમ 77-એ ને ગેરબંધારણીય જાહેર કરી❓
*☑️મદ્રાસ હાઇકોર્ટ*
*☑️આ કલમ છેતરપિંડી કે ઠગાઈના આરોપ લાગ્યા હોય એવા કેસમાં રજિસ્ટ્રારને સંપત્તિના દસ્તાવેજ રદ કરવા સહિતની ઘણી સત્તા આપી દે છે. પ્રામાણિક જમીનધારકોને આ કલમ મદદરૂપ થઇ શકે તેની સાથે સાથે ખરેખર હકદાર હોય એવા સંપત્તિધારકોને માટે આ કલમ સમસ્યા ઉભી કરી શકે છે*
⭕થાઈલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*☑️પેટોન્ગટાર્ન શિનાવાત્રા (37 વર્ષ)*
*☑️થાઈલેન્ડના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા*
⭕તાજેતરમાં ભારતના પ્રખ્યાત સિતારવાદક અને સપ્તક મહોત્સવના સહ-સ્થાપક મંજુ મહેતાનું નિધન થયું. તેઓ કયા ઘરાનાના હતા❓
*☑️મહિયર ઘરાના*
⭕ભારતમાં નેશનલ સ્પેસ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાશે❓
*☑️23 ઓગસ્ટ*
⭕20 ઓગસ્ટ➖વિશ્વ મચ્છર દિવસ
⭕દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કયા રાજ્યમાં શરૂ થઈ જ્યાં 24 કલાક કેસની સુનવણી થશે❓
*☑️કેરળ*
⭕રાજ્યની વિધાનસભામાં કાળા જાદુ બિલ સર્વાનુમતે મંજુર થયું.જેમાં ધુતારા-ઢોંગીઓ માટે કઈ સજા થશે❓
*☑️7 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2242