tgoop.com/jnrlgk/2247
Last Update:
*🔥Current Affairs🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :- 01-10-2024 થી 12-10-2024🗞️*
⭕19મા દિવ્ય કલા મેળાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો❓
*☑️વિશાખાપટ્ટનમ*
⭕તાજેતરમાં કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય વોશ પરિષદ -2024નું આયોજન કર્યું❓
*☑️જલ શક્તિ મંત્રાલાય*
⭕પુરુષોની જુનિયર હોકી નેશનલ ચેમ્પિયનશિપ-2024નું ટાઇટલ હાલમાં કયા રાજ્યે જીતી લીધું❓
*☑️પંજાબ*
⭕તાજેતરમાં નદી ઉત્સવ -2024નું આયોજન ક્યાં કરાયું❓
*☑️નવી દિલ્હી*
⭕હારબંધ ગોઠવાયેલો ચો. કિમી. વિસ્તારનો ટેલિસ્કોપ કયા બે દેશોમાં આવેલો છે❓
*☑️ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા*
⭕સ્વચ્છતા હી સેવા -2024 અભિયાનનો હેતુ કયો છે❓
*☑️સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા*
⭕હાલમાં કયા દેશના નવા વડાપ્રધાન તરીકે જફર હસન ચૂંટાયા❓
*☑️જોર્ડન*
⭕હાલમાં કયા દેશે રક્તપિત્ત રોગનો સંપૂર્ણ સફાયો કરી નાંખ્યો ❓
*☑️જોર્ડન*
⭕તાજેતરમાં કયા રાજ્યમાં ગાયને રાજમાતાનો દરજ્જો અપાયો❓
*☑️મહારાષ્ટ્ર*
⭕વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કયા અભિનેતાને અપાશે❓
*☑️મિથુન ચક્રવર્તી*
⭕1 ઓક્ટોબર ➖આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ
⭕'લવ એક્રોસ ધ સોલ્ટ ડેઝર્ટ' વાર્તા પરથી રેફ્યુજી ફિલ્મ બની હતી તેના લેખક, કેવી અને પૂર્વ IPS અધિકારી જેમનું હાલમાં નિધન થયું❓
*☑️કેકી. એન.દારૂવાલા*
⭕મેક્સિકોમાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા જેઓ તે દેશના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા❓
*☑️ક્લાઉડિયા શીનબોમ*
⭕ભારતમાં કયા વર્ષે પ્રથમવાર ખો -ખો વર્લ્ડકપ રમાશે ❓
*☑️2025*
⭕બ્રિટન ચાગોસ નામનો ટાપુ કયા દેશને પરત કરશે❓
*☑️મોરેશિયસ*
⭕કેરેકલ - હેણોતરોના સંવર્ધન માટે ક્યાં સેન્ટર શરૂ કરાશે❓
*☑️કચ્છ*
⭕6 ઓક્ટોબર ➖ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ (મગજનો લકવો)
⭕ઈરાની કપ (ટેસ્ટ ક્રિકેટ)માં રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️મુંબઈ*
⭕દેશનું પ્રથમ કેમિકલ કચરો મુક્ત ઔદ્યોગિક ક્ષેત્ર કયું બન્યું❓
*☑️તમિલનાડુનું તિરૂપુર*
⭕તાજેતરમાં WHO એ ભારતને કઈ બીમારીથી મુક્ત દેશ તરીકેનું પ્રશસ્તીપત્ર એનાયત કર્યું❓
*☑️ટ્રેકોમા (અંધાપો)*
⭕તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલું વાવઝોડું❓
*☑️મિલ્ટન*
⭕તાજેતરમાં મહાન ઉદ્યોગપતિ રતન તાતાનું હાલમાં નિધન થયું. તેમને ભારત સરકાર દ્વારા કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા❓
*☑️વર્ષ 2000માં*
⭕તાજેતરમાં મહાન ટેનિસ ખેલાડી રફેલ નડાલે નિવૃત્તિ જાહેર કરી. તેઓ કયા દેશના છે❓
*☑️સ્પેન*
⭕તાતા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બન્યા❓
*☑️નોએલ તાતા*
⭕ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2024ના સર્વેમાં વિશ્વના 127 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️105મા*
*☑️કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થ હંગર હિલ્ફે દ્વારા સંયુક્ત રીતે રિપોર્ટ બહાર પાડે છે*
⭕12 ઓક્ટોબર ➖વિશ્વ રીંછ દિવસ અને વિશ્વ સંધિવા દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕નોબેલ પ્રાઈઝ - 2024👇🏻
▪️મેડિસિનનું નોબેલ🏆
☑️અમેરિકન વિજ્ઞાની વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને
☑️માઈક્રો આરએનએ (microRNA)ની શોધ માટે
☑️શરીરમાં કોષોની રચનાની પ્રક્રિયા માઈક્રો આરએનએ થકી થાય છે.
▪️ફિઝિક્સનું નોબેલ🏆
☑️જોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને
☑️AI ને સક્ષમ કરતી શોધ માટે
☑️જ્યોફ્રી હિન્ટન AI ના ગોડફાધર તરીકે ઓળખાય છે
▪️કેમિસ્ટ્રીનું નોબેલ🏆
☑️ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જૉન એમ. જમ્પરને
☑️બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે
☑️ડેમિસ અને જૉનને પ્રોટીન સ્ટ્રક્ચરની ભવિષ્યવાણી માટે
▪️સાહિત્યનું નોબેલ🏆
☑️દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને
☑️ભૂતકાળનું પીડાઓ અને જીવનની નાજુકતાને કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરવા બદલ
☑️આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ દક્ષિણ કોરિયાની મહિલા બન્યા
☑️ધ વેજીટીરિયન માટે 2016માં બુકર પ્રાઈઝ મળ્યું હતું
▪️નોબેલ શાંતિ પુરસ્કાર🏆
☑️જાપાની સંગઠન નિહોન હિકાંક્યોને
☑️સંસ્થાને આ સન્માન દુનિયામાં પરમાણુ હથિયારોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા માટે મળ્યો નોબેલ
☑️હિરોશિમા-નાગાસાકી હુમલાના પીડિતોએ પરમાણુ હથિયાર મુક્ત વિશ્વ ચલાવવાની ઝુંબેશ ચલાવી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY સામાન્ય જ્ઞાન
Share with your friend now:
tgoop.com/jnrlgk/2247